________________
ભાષાવર–અમીઝરા
: ૪૦૮ :
[ જૈન તીર્થાના
ચાતુર્માસ રહ્યા હતા. સ’વત્સરીના દિવસે ઉપવાસ કરી ઉન્નાયી રાજાએ પેાતાના સ્વધમી અન્ધુ બનેલા રાજા ચડપ્રદ્યોતને સાચી ક્ષમાપના આપી હતી, પછી અહીં દશપુર નમર વસાવ્યુ હતુ. જે એક તીથરૂપે ગણુાયું છે. પાછળથી દશપુર મદસાર બન્યું છે. અહીં સુંદર દશ જિનમદિર શ્રાવકેાનાં ઘર પણ સારી સંખ્યામાં છે. ઉપાશ્રય - પુસ્તકાલય વગેરે છે. ગામ બહાર ઘણા પ્રાચીન ટીંબા પશુ છે. ખેદકામ કરતાં જૈન પ્રાચોન સ્થાપત્ય મળવાને સભવ છે.
ભાષાવર
ગ્વાલીયર સ્ટેટમાં આવેલા રાજગઢથી દક્ષિણુ પશ્ચિમે પાંચ માઇલ દૂર ભાષાવર તી છે. આનું પ્રાચોન નામ લેાજકુટ હતું. ભે।પાવરની પાસે જ સુ ંદર મહીનદી કલકલ નિનાદે વહે છે. વૈષ્ણુવા એમ માને છે કે આ ભેાજકુટ (ભાષાવર) નગરની નજીકમાં અમીઝરાની પાસે • અમકાઝમકા ' દેવીના સ્થાનકથી કૃષ્ણજી કમણીનું અપહરણ કરી ગયા હતા. આ વખતે પણ આ ભેાજકુટ નગર પુરી જાહેાજલાલીમાં હતુ. જ્યારે જૈન સાહિત્યમાં ઉલ્લેખ મળે છે કે શ્રી કૃષ્ણના પુત્ર રૂકમો કુમારે શ્રી તેમનાથ પ્રભુજીના શાસનકાળમાં અહી... ભેાજકુટનગર વસાવ્યુ હતું અને આ નગરમાં પૂજન, દર્શન માટે સુમેરુ શિખરવાળું સુંદર જિનમંદિર બનાવી શ્રી શાંતિનાથ ભગવાનની ઊભી કાયાત્સગ મૂર્તિ બિરાજમાન કરી હતી. પ્રતિમાજી સુદર, શ્યામ, માહુર અને ભગ્ય છે. એ પ્રાચીન પ્રતિમાજી ભાષાવરમાં અત્યારે વિદ્યમાન છે, મહાપ્રભાવિક ચમત્કારી અને પરમશાંતિદાયક આ પ્રતિ. માજીનાં દર્શન જરૂર કરવા યોગ્ય છે. શ્વેતાંબર જૈનસંઘ તરફથી હમણાં જ સુંદર Íાર થયા છે. સુમેરૂ શિખરના સ્થાને ચૂમુખજી છે અને તેની ઉપર શિખર છે. મદિરજીમાં ગિરનાર, પાવાપુરી, ચમ્પાપુરી, સમેત શખર અને તાર ગાજીના દિવાલ પર કે તરેલા રગીન પટે પણું દર્શનીય છે. અહી` અત્યારે એ શ્વેતાંબર જૈન ધર્મશાળાઓ, એક બગીચે અને એક ચતુર્મુખ જલકુંડ વગેરે છે. તેના વહીવટ જૈન શ્વેતાંબર સઘ કરે છે. અત્યારે તા મુંબઈની સુવિખ્યાત શ્રી ગેાડીજી પાર્શ્વનાથજીનો પેઢી વહીવટ સંભાળે છે. દર ત્યાંથી ૬૦૦ રૂપિયા આવે છે અને વ્યવસ્થા થાય છે.
અમીઝરાતી
ગ્વાલીયર સ્ટેટના એક જીલ્લાનું મુખ્ય સ્થાન અમીઝરા છે પરન્તુ આ નામ અહી” જિનમ દિરમાં બિરાજમાન શ્રીબમીઝરા પાશ્વનાથજીની ચમત્કારી પ્રભાવિક મૂતિ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ નગરનું નામ કુંન્દપુર હતુ`. શ્રી કૃષ્ણજી ઋકિમણીતું અપહરણ આ નગરમાંથી કરી ગયેલા અને ગામ બહાર રહેલા મદ્દામા
* જીલ્લાનું નામ અમીઝરા છે, તેમજ રાજગઢ વગેરે આ જીલ્લામાં ગણુાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com