________________
કલકત્તા
: ૪૭૮ :
[ જૈન તીર્થો
કલકત્તા • પૂર્વ દેશની કલ્યાણક ભૂમિઓની યાત્રાએ આવના૨ આંગતુક કલકત્તા અવશ્ય આવે છે એ દષ્ટિએ તીર્થસ્થાન ન હોવા છતાંયે કલકત્તાને સંક્ષેપમાં પરિચય આપે છે.
કલકત્તા ભારતના અંગ્રેજી રાજ્યનું ભૂતપૂર્વ પાટનગર અને આખા હિન્દુસ્તાનમાં પ્રથમ નંબરનું શહેર ગણાય છે. અહીં આવનાર છે જેમાં યાત્રીઓ માટે નીચેનાં સ્થાન ઉતરવા માટે બહુ જ અનુકુલ છે
૧ બાબુ પુલચંદ મુકામ ન ધર્મશાલા ૨ તપાગચ્છ જિન ઉપાશ્રય કેનીંગ સ્ટ્રીટ ૯૬
આ બને સ્થાને પૂરતી સગવડ છે. ૩ શેઠ ધનસુખદાસ જેઠમલ જૈન ધર્મશાળા.
છે. અપર સરકયુલર રેડ, બદ્રિદાસ ટેમ્પલ ટ્રીટ ૪ રાય બદ્રદાસ બાબુના કાચના મંદિરની સામે,
અહીં જિનમંદિરો નીચે પ્રમાણે છે. ૧. તુલા પટ્ટીમાં એક મોટું ભવ્ય પંચાયતી જિનાલય છે. તેના ટ્રસ્ટીઓ તરીકે ઝવેરી સાથ, શ્રીમાલ સાથ, ઓસવાળ મારવાડી સાથ, ગુજરાતી સાથ, અને અજીમગંજ સાથના ભાઈઓ છે. દરેક ગચ્છવાળાનું આ મંદિર છે, તેમાં બધા પ્રેમથી કામ કરે છે અને લામ કહ્યું છે. આ મંદિરમાં ઉપર શ્રી આદિનાથ પ્રભુજી મૂલનાયક છે; નીચે શ્રી શાન્તિપ્રભુ મૂલનાયક છે, ચોમુખજીમાં શ્રી વીરપભુ આ૮ છે. તથા એક ડેરીમાં શ્રી શામળીયા પાર્શ્વનાથજી ની મધુર પ્રતિમાજી છે.
૨. ઈડીયન મીરર ટ્રીટ ધ પતલા નં. ૯૬ કુમારસિંહ હેલમાં ઉપર મંદિર છે. મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુજી છે. તેમજ સ્ફટિકની પ્રતિમાઓ બહુ જ સુંદર અને દર્શનીય છે.
૩. કેનીંગ સ્ટ્રીટ નં. * તપાગચ્છ ઉપાશ્રયના ઉપરના માળે થોડા સમય પહેલાં જ નવું નાનું અને રમણીય મંદિર બન્યું છે તેમાં શ્રી વિરપ્રભુ શ્રી આલિ. નાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુની મનોહર પ્રાચીન પ્રતિમાઓ છે.
* કલકત્તામાં ન મારે બે ચાતુર્માસ કરવાં પાયાં હતાં. બીજા ચાતુર્માસ પહેલા જ ગુજરાતી તપગચ્છ શ્રી સંઘે ઉત્સાહપૂર્વક નવી ભવ્ય ઉપાશ્રય અને મંદિર બ ાવ્યું હતું, પૂ. મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી હરાજ ત્રિપુટી)ના ઉપદેશથી આ શુભ કર્યો થયાં હતાં. આ સ્થાનમાં નિત્યવિમણિદિર ( મણીવિજય ગણી ન સંગ્રહ) જ્ઞાનભંડાર ઘણું જ સારો છે. પુસ્તકોને સંગ્રહ સારો છે, વ્યવસ્થા ગુજરાતી તપગચ્છ નિ સંધના હાથ માં છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com