________________
ઇતિહાસ ]
: ૪૩ :
પાવાપુરી
ગેાવાળીમાએ ખીલા ઠોકયાં હતા, તે ખીલા આ અપાપાનગરીના વણિક સિખાથે અને ખરક વૈધે આ જ નગરીના નજીકના જ સ્થાનમાં કાઢયા હતા. જે વખતે ખીલા કાઢવામાં આવ્યા તે વખતે ભગવાને જે ચીસ પાડી તેથી નજીકના પહાડમાં એ ભાગ થઈ ગયા જે અદ્યાવધિ પણ વિદ્યમાન છે. પદ્ધડમાં પડેથી તરાડ હજી સુધી દેખાય છે.'’ વળી આ જ નગરીમાં કાર્તિક વદી અમાવાસ્યાના દિવસે (આસા દિ અમાવાસ્યાના રાજ) કે જે દિવસે પ્રભુ શ્રી મહાવીરદેવનું નિર્વાણ થયું હતુ, તે દિવસે નિર્વાણુસ્થાને ભગવાન શ્રી મહાવીરસ્વામીના સ્તૂપના નાગમંડપમાં અન્ય દશી તેમજ ચારે વહુના લેાકેા યાત્રાએ જાય છે અને ઉત્સવ કરે છે.
પ્રભુ શ્રી મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા તે જ રાત્રીએ ભગવાન્ શ્રી મહાવીરસ્વામીના નિર્વાણુસ્થાનની પાસે રહેલા ફૂવાના પાણીથી દેવાના પ્રતાપથી વિના તેલના-અર્થાત્ તેલ વિનાઝ પાણીથી દીવા બળે છે.
આ નગરીમાં ભગવાન શ્રી મહાવીરસ્વામીએ પહેલાં ઘણીશર દેશના આપી હતી. અને તેઓશ્રી નિર્વાણુ પશુ અહીં જ પામ્યા. આ રીતે અદ્ભુત મહાત્મ્ય આ શ્રી પાવાપુરી તીર્થનું છે. વિવિધતીર્થં-કલ્પકાર એક વિશેષતા જણાવતાં લખે છે કે—આ નગરીમાં પુન્યપાલ રાજા ભગવાન શ્રી મહાવીરદેવને વંદ્યના કરવા આવ્યે હતા. તેણે ભગવાન શ્રી મહાવીરસ્વામીને તેને આવેલા આઠ સ્વપ્નાનુ ફળ પૂછ્યું હેતુ', અને પ્રભુત્રો મહાવીરદેવે તેને જવાબ આપ્યા હતા. સ્વપ્નાનુ ફળ સાંભળીને પુન્યપાળરાજાએ પ્રતિધ પામી દીક્ષા અંગીકાર કરી. આ સંબંધી વિશેષ જાણુવાની ઇચ્છાવાળાઓએ અપાપાપુરી બૃહત્કલ્પ ” જોઇ લેવા,
16
.
સૌભાગ્યવિજયજી પેાતાની તી માળામાં લખે છે કે “ દિવાળીના દિવસેામાં અહીં પાંચ દિવસ ઉત્સવ રહે છે.'' જીએઃ—
*
सिधार्थी त्या वनान्ते खरकसुभिषजाभ्यञ्जनद्राणिभाजः, शल्ये निष् क ? ) यमणि श्रुतियुगविरवात्तीव्र पीडादितस्य । यस्या अभ्यर्णभागेऽन्तिमजिन मुकुटस्योद्यदाश्रर्यमुच्चैःचञ्चच्चीत्कारराव स्फुटितगिरिदरी दृश्यतेऽद्यापि पुरः ॥ २ ॥ * नागा अद्यापि यस्यां प्रतिकृतिनिलया दर्शयन्ति प्रभावं, निस्तैले नरिपूर्णे ज्वलति गृहमणिः कौशिके यन्निशासु । भूयिष्ठाश्चर्य भूमि घरमजिनव स्तूपरू साsपापा मध्यमादिर्भवतु वरपुरीभूतये यात्रि केभ्यः ॥ ४ ॥ • ( અપાવાપુરી [સંક્ષિપ્ત] ૫: )
દિપાત્સવી ઉપર ઘસુા ચિ॰ આવે આવક લેાક; જી મહેૉત્સવ મનમાન્યા કરે ચિ૰ સૂકી સઘલેા શેક. ૭૦ ૧૦
จ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com