________________
ઈતિહાસ ]
: ૩૩૯ :
સુવણૅ ગિરિ
વિદગ્ધરાજાએ બનાવેલુ મહિર જીણુ થવાથી સુંદર અણુધ્ધિાર કરાવી ૧૦૫૩ ના મહા શુદ્ધિ ૧૩ શ્રી ઋષભદેવજીની મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી શાન્ત્યાચાર્યજીએ કરી. અત્યારે આ મંદિરમાં શ્રી વીરપ્રભુની મૂર્તિ બિરાજમાન છે. આ પ્રાચીન ભવ્ય મદિરને અત્યારે જીર્ણોદ્ધાર ચાલે છે. મતિરથી એક માઇલ દૂર હત્યુ'ડી ગામ છે. ત્યાં ચેડાં ભીલેમાંનાં ઝુંપડાં છે. એક વાર આ પ્રદેશમાં સેકડા મદિના ઘટ વાગતા ત્યાં આજે પહાડી અને જંગલ જ છે.
આ નાની પંચતીર્થીમાં સ્વરૂપગજ, નીતેાડા, દીયાણા, લેાટાણા, નાંદીયા, ખામણવાડજી, પીંડવાડા, અજારી, પુન: પીંડવાડા આવી નાણા-ખેડા થઇ માટી પંચતીર્થીની યાત્રા કરવા જવું. એમાં ફાલના સ્ટેશનથી વરકાણાજી, નાડાલ, નાડલ ઇિ, ધાણેરાવ, મૂછાળા મહાવીર, સાદડી થઈ રાણકપુર થઇ પુન: સાદરી આવવું. ત્યાંથી વિજાપુર પાસે રાતા મહાવીર તીર્થની યાત્રા કરવી. ઉપરનાં દરેક સ્થાનાએ પ્રાચીન સભ્ય મંદિર છે, જે પરમ દર્શનીય છે. આ નાનો મે ટી ખન્ને પ ંચતીર્થીની યાત્રા કરવા જેવી છે.
સુવર્ણગિરિ
મારવાડમાં આવેલા જોધપુરથી દક્ષિણ તરફ્ લગભગ ૭૦ માઇલ અને આર. એમ. રેલ્વેના એરણપુરા સ્ટેશનથી પશ્ચિમમાં ૩૮ માઈલ દૂર જાલેર પાસે જ સુવર્ણગિરિ પહાડ છે. જાલેર એ સુવર્ણગિરિની તલાટીમાં વસેલુ કિલ્લે મધ સુંદર શહેર છે.
જાલારમાં કુલ ૧૧ ભવ્ય જિનમ'દિર છે. તેમાંનાં આદિનાથ, શાન્તિનાથ, નેમિનાથ અને મહાવીરસ્વામી આ ચાર મદિરા તપાવાસમાં આવેલાં છે. ખરતરાવાસમાં પાર્શ્વનાથજીનુ, ખાનપુરાવાસમાં મુનિસુવ્રતરવામીનુ, ફેલાવાસમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનનુ, કાંકરીવાસમાં પાર્શ્વનાથજીનુ અને માણેકચાક પાસેની ‘ લહુપૈાશાલ'માંનુ જીરાવલા પાર્શ્વનાથનું આમ કુલ નવ મંદિશ શહેરમાં છે. અને એક સુરજ પાલની ખહાર ઋષભદેવજીનુ અને શહેરથી પશ્ચિમ તરફ પેાણા માઈલ ઉપર ગેડીપાર્શ્વનાથજીનું આમ કુલ મળી જાલેારમાં ૧૧ જિનમદિરા છે. જાલેરનું અસલી નામ જાવાલીપુર છે.
જાલેાર કયારે વસ્તુ' તેના પૂરા ઇતિહાસ નથી મળતા પરન્તુ વિક્રમની દશમી શતાબ્દિ પછી અત્રે થઇ ગયેલ રાજવ'શના ઇતિહાસ મળી આવે છે ખરી, જાલેર નવમી સદી પહેલાં ઉન્નત હતુ' એવા પણ ઉલ્લેખ મળે છે.
शान्त्याचार्यैस्त्रि पश्चाशत्सहसे शरदामियम् ।
.
• માવજીલલચોર્યા સુપ્રતિષ્ઠ પ્રતિષ્ઠિતા || રૂ ||
આ આખા શિલાલેખ વિસ્તૃત વિવેચન સહિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ ખીજામાં શ્રી જિનવિજયજીએ આપેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભાગ
www.umaragyanbhandar.com