________________
ઇતિહાસ ]
: ૧૬૯ :
શ્રી શખેશ્વરપાનનાથજી
આ સિવાય—
૧૧ આરસનાં પગલાં જોડી
3
સમવસરણુ આકારના જિનચેાવિશીને પટ્ટ ૧ જિન ચાવીશીના પટ્ટ જિનમાતૃ ચેાવીશીના પટ્ટ ૧ યક્ષની મૂર્તિ, ૧ ખ'ડિત મૂર્તિ, ૩ પદ્માવતી દેવીની મૂર્તિ, ૧ ખ'ડિત મૂર્તિ ૨ અંબિકાદેવીની મૂર્તિઓ, ૨ શ્રીવત્સા-માનવી દેવીની મૂર્તિઓ.
૨ માતંગ યક્ષની મૂર્તિએ
૨
તેમજ ત્રણ બગીચા એડ, ત્રણ તળાવ, ઝુડ કૂવે કે જ્યાંથી શ્રી શખેશ્વરજી પાર્શ્વનાથજીની પ્રતિમાજી નીકળ્યાં હતાં તે, ત્યાંની નજીકનુ મેદાન જેમાં પ્રાચીન મકાનના પાયા છે, વગેરે જોવાલાયક છે. અહીંની ભેાજનશાળાની વ્યવસ્થા સારી છે. કારખાનામાં નાનુ દવાખાનુ' પણ છે.
મેળા
૧ કાર્તિકી પૂર્ણિમાને મેળે, ૨ પેષ દશમીના મેળે, જે દિવસે પાર્શ્વનાથ પ્રભુને જન્મદિવસ છે, ૩ ચૈત્રો પૂર્ણિમાને મેળે, આમાં ચૈત્રી પૂર્ણિમાને મેળે બહુ જ મેાટો ભરાય છે. મેળાના દિવસેામાં પાટણ, રાધનપુર, માંડલ, દસાડા, વીરમગામ, વગેરે અનેક ગામાના સાંધે આવે છે. અન્નેને પણ આવે છે. પેાષ દશમીએ નેાકારશી શેઠ મેતીલાલ મૂળજી તરફથી થાય છે.
આ સિવાય દર પૂર્ણિમાએ પશુ યાત્રિકાના મેળે ભરાય છે. મેળાના ત્રિસેમાં સ્ટેટ તરફથી પણ વ્યવસ્થા રહે છે. ચૈત્રી પૂર્ણિમાના મેટામેળ માં આવતા વ્યાપારીઓનુ ક્રાણુ માફ છે.
રાધનપુર સ્ટેટ તરફથી શ્રી શખેશ્વરજી તીર્થની હદમાં શિકાર ખેલવાની સખ્ત મનાઈ છે. તીર્થ મહાચમત્કારી, પ્રભાવિક અને મહાન જ્યંતિવ તુ છે. યાત્રિકાએ અવશ્ય યાત્રાનેા લાભ લેવા જેવુ છે, પરમ શાન્તિનુ ધામ અને આહ્લાદક છે. નોંધ—
હમણાં અહીં આવતી મેટરના રસ્તે બદલાઇ ગયા છે. અત્યારસુધી વીરમગામથી મેટર આવતી તેને બદલે ૧૯૪૬ ના એપ્રીલથી હારીજ, મુજપુર રસ્તે મેટર ચાલે છે. રાધનપુર સ્ટેટ મેટર સર્વીસ છે, સ્પેશીયલ મેટા પણ મળે છે. રસ્તા તદ્દન નિર્ભય અને સલામત છે છતાંયે યાત્રિકાએ જોખમ ન રાખવું સલાહભર્યુ છે.
અહીં અઠવાડીયામાં બે વાર ટપાલ આવે છે. કાઈક વાર એક વાર પશુ ટપાલ આવે છે. ચામાસામાં રસ્તે મુશ્કેલ બને છે—અહીંનું ઠેકાણું આ પ્રમાણે છે જીવણલાલ ગાડીદાસની પેઢી
શેઠ
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુ,
(શ ંખેશ્વરતીથ' કારખાનું ) શ ખેશ્વર, પેાણ આદરીણા સ્ટેશન ખારાઘેાડા ( કાયાવાડ )
www.umaragyanbhandar.com