________________
આયુ અચલગઢ
: ૨૯૨:
[ જૈન તીર્થોના
ભૂગિરિની સામાન્ય ઊંચાઈ ૪૦૦૦ ફૂટ છે. આબૂ પર્વત ઉપરના વિસ્તાર ખાર માઈલ અને પહેાળાઈ બેથી ત્રણ માઈલ જેટલી છે.
શ્રીઅકલ્પ
આપણે આણ્ની વર્તમાન સ્થિતિ જોઈ લીધી. હૅવે આ સંબધી શ્રી જિનપ્રભસૂરિજી વિવિધતીર્થંકલ્પમાં જે લખે છે તે પણુ જોઇ લઇએ. અ કલ્પન અહીં ભાષાંતર આપ્યુ છે. આ લેખ વાંચવાથી તે વખતની આબૂની પરિસ્થિતિનુ આપણને જ્ઞાન થાય છે.
અરિહંત શ્રીઋષભદેવ તથા શ્રીનેમિનાથ પ્રભુને નમસ્કાર કરીને અણુંદ નામના માટા પર્વતના કલ્પ સક્ષેપથી હું કહીશ (૧) પ્રથમ સાંભળ્યા પ્રમાણે શ્રીમાતા ( કન્યાકુમારી ) દેવીની ઉત્પત્તિ કહીશ કેમકે તેની સ્થાપનાથી આ પર્વત જગતમાં પ્રસિધ્ધ થયા ( ૨ ) રત્નમાલ નગરમાં રત્નશેખર નામના રાજા થયેા. પુત્ર ન હાવાથી દુઃખી થયેલા તેણે કેટલાક શાકુનિક-શુકન જોનારા જ્યાતિષીઓને ( રાજ્યના માલિક કાણુ થશે એ જાણવા ) બહાર માકન્યા ( ૩ ) લાકડાની ભારીને વહુન કરતી દુઃખીશ્રીના માથા પર દુર્ગા( ભૈરવ )ને જોઇને તેએ( શાકુનિકા )એ રાજાને કહ્યું કે-આના પુત્ર આપના સ્થાને રાજા થશે. (૪) રાજાએ તેને ગર્ભ સાથે જ મારી નાખવાના તે મનુષ્યને આદેશ કર્યાં તેથી રાત્રે તેને એક ખાડામાં નાખી ( પણ તે શરીરચિ'તા( શૌચ માટે)ના બહાનાથી તે ખાડામાંથી મહાર નીકળી ( ૫) ભયથી દુઃખી તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યા અને જલદીથી જ તેને ‘ ઝાટ’નામના ઝાડ વચ્ચે મૂકી દ્વીધેા. આ ખીના નહીં જાણનારા તેએ (મારાએ )એ તેને ખાડામાં લાવીને મારી નાંખી. પુણ્યથી પ્રેરાયેલા આ પુત્રને ( એક ) મૃગલી અને સંધ્યા વખતે દૂધ પાવા લાગી. ( આમ ) મેટ થતાં કાઈ વખતે (તેની) આગળ મહાલક્ષ્મીની ટંકશાળ થઇ (૭) મૃગલીના ચાર પગની વચ્ચે બાળક રૂપવાળું નવીન ખચ્ચું થએલું સાંભળી લેાકેામાં (એ) વાત પ્રસરી ગઈ (૮) તે ઢાઈ નવા થનારા રાજા હતા એમ ( શાકુનિકાથી ) સાંભળી રાજાએ તેને મારવા માટે ચેષ્ટાઓ મેકલ્યા. તેઓ( ચેખાએ )એ તે( બાળક )ને નગરના કિલ્લામાં જ સાંજે જોઈને ખાળહત્યાના ભયથી માર્ગીમાં આવતા (ગાયેાના ટાળાના પગમાં કચરાઇ મરી જશે એમ સમજી) ગાચેાના ઝુંડમાં મૂકી દીધા. તે ( બાળક ) તે જ પ્રકારે ત્યાં જ રહ્યો પણ ભાગ્યથી એક ખળદ ( તેનું રક્ષણ કરવા) આગળ આવ્યા. તેના પ્રેરકે( ગેાવાળે ) તે બાળકને તે બળદનાં ચાર પગ વચ્ચે મૂકયા. આ સાંભળીને અને મત્રીના સમજાવવાથી રાજાએ તે ખાળકને ખુશીથી પેાતાના વારસ માન્યા ( ૯. ૧૦, ૧૧) અનુક્રમે તે પુજ નામના રાજા થયે. તેને રૂપવાળી ( શ્રીમાતા ) નામની પુત્રી થઇ પણ (વાંધે। એટલેા હતેા કે) તે વાંદરાના માંવાળી હતી. ( ૧૨ ) વૈરાગ્યથી નિવિષયી (કામ વિનાની થતાં) તેને જાતિસ્મરણુ જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com