________________
DIWRIMઝ કર
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ शंखेश्वराधीश्वरपार्श्वनाथः, कल्याणकल्पद्रम एष देवः । भव्यात्मनां सन्ततमेव लक्ष्मी, (देहेऽपि) गेहेऽपि च संविदध्यात् ।।
–શ્રીજિનપ્રભસૂરિ આ તીર્થસ્થાન રાધનપુર સ્ટેટના મુંજપુર મહાલમાં આવેલું છે. બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના વિરમગામ સ્ટેશનથી શંખેશ્વર થઈને રાધનપુર સુધીની મોટર સર્વાસ ચાલુ છે. વીરમગામ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩૧ માઈલ અને રાધનપુરથી અગ્નિ ખૂણામાં ૩૦ માઈલ દૂર શંખેશ્વર મહાતીર્થ આવેલું છે. વીરમગામ સ્ટેશનથી મેટર સર્વીસને ખટારે રેજ સવારમાં નવ વાગે ઉપડી, માંડલ તથા પંચાસર થઈ ૧૧-૧૨ વાગે શંખેશ્વરજી પહોંચી, ૦ થી બે કલાક ત્યાં રોકાઈ મુંજપુર તથા સમી થઈને રાધનપુર આશરે રા-૩ વાગે પહોંચે છે.
આવી જ રીતે રાધનપુરથી પણ મોટર ખટારે ૧૨ વાગે ઉપડી સમી. મુંજપુર થઇ ર–રા વાગે શંખેશ્વરજી પહોંચી રા-૩ વાગે ઉપડે છે અને લગભગ ૪ વાગે વીરમગામ પહોંચે છે, અને કાઠિયાવાડ તથા ગુજરાતના પેસેંજરને રેલવેના ટાઈમે પહોંચાડે છે.
| શિયાળાના દિવસોમાં તે વરમગામથી આવતા પેસેંજરને શંખેશ્વરજીમાં ત્રણ કલાક રોકાઈ દર્શન-પૂજનાદિને સમય મળે છે અને તે જ દિવસે પાછા જવાની પણ અનુકૂળતા રહે છે, પરંતુ ગરમીના દિવસોમાં અનુકૂળતા નથી રહેતી; કારણ કે ગરમીમાં રાધનપુરને ખટાર પણ નવ વાગે ઉપડે છે. એ ૧૧-૧૨ વાગે શંખેશ્વરજી પહોંચી જાય છે અને વિરમગામને ખટારે પણ એ જ ટાઈમે
૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com