Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ જૈન તત્વ વિચાર ચરમ તીર્થાધિપતિ તારક ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ સાડા બાર વર્ષની ઘર સાધના પછી ઘાતકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામ્યા. ત્યાર પછી ધર્મતીર્થની સ્થાપના કરી અને તારકે ગણધર મહારાજાઓને “પ વા વિનામે વા યુવેર વા’ આ ત્રિપદી સંભળાવી, એ ત્રિપદીના વચનાનુસાર શ્રી ગણધર ભગવંતોએ દ્વાદશાંગી, ચૌદ પૂર્વની રચના કરી, આગળ વધતા અનેક પૂર્વાચાર્યો, - સૂરિપંગોએ તેના ઉપર અંગ, ઉપાંગ, ભાષ્ય, ટીકા, ચૂર્ણિ, શાસ્ત્રો વિ.ની રચના કરી. જેમ જેમ પડતે કાળ આવતે ગયો તેમ તેમ સોપશમની મંદતા થવા લાગી. તેને અનુલક્ષીને ઉપકારી આચાર્ય ભગવંત આદિ મુનિમહાત્માએ વિગેરેએ બાળજીને સમજાય તે પ્રમાણે સરળ ભાષામાં - તત્ત્વને સમજાવતાં લખાણે તૈયાર કર્યા. એ મહાપુને એક જ આશય હતો કે કોઈપણ પ્રકારે ભવ્યજી તત્ત્વને સમજે. અને જીવનમાં આચરતાં થાય. એવા જ આશયથી તત્ત્વચિંતક આ સુનિરાજશ્રીએ પણ સરળ ભાષામાં જન શાસ્ત્રના ગૂઢ પદાર્થોને સમજાવીને આપણું સૌ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ તસ્વામૃતનું પાન કરી સૌ જીવોની આમિક તૃષા-પિપાસા શાંત થાય અને એ તરવનાં ચિંતન દ્વારા કમેને ક્ષય કરી મુક્તિપદને સૌ પ્રાપ્ત કરે છે. એ જ શુભભાવનાથી આ પુસ્તક સંઘ સમક્ષ મૂકતાં અમે - આનંદ અનુભવીએ છીએ. પ્રસ્તુત પુસ્તકમાં સૌ પ્રથમ જૈન દર્શનમાં યોગ એ શું વસ્તુ છે? એનું સચોટ માર્ગદર્શન આપતા એ સમજાવ્યું છે કે જેના વેગે આત્માનું મેક્ષ સાથે જોડાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 374