________________
ઉન્નતીમાં આ નિરપેક્ષ ભાવ સુબાધક થાય છે જ્યાં સુધી
હું પિતે મારતે નથી બીજા પાસે મરાવતું નથી અને : મારે તેને સારો સમઝતે નથી ત્યાં સુધી હું કેવી રીતે. દેશી છું જોવાથી કે સાંભળવાથી દેષ લાગતું નથી જે લાગે તે કેવળીને બધે દેષ લાગ જોઈયે જે કદાચ. મારી સામે બીજા જીવ ને મારતે હેય તે મન વચન કાયાએ કરી કીચીત પણ તે કાર્યમાં ઉતેજીત કરે નહી. સારે જાણે નહી જે હું બીજે કે ત્રીજે કરણે કરાવવું કે અનુમેદિત કરૂ તે દેશી છું પણ મારવાવાળાની હીંસામાં. દેષ સમઝે અથવા તે હીંસાથી નીવૃત્ત થવા ઉપદેશ. દેવામાં સફળ ન થાય અથવા ઉપદેશ દેવાને અવસર ન હોય તે મરવાવાલા જીવને કર્મોદય સમજી તટસ્થ ભાવ ધારે તે મારા કામમાં ન્યાયની દ્રષ્ટીથી કેઈ પણ દેષ લાગે નહી તક માટે એ માની લીધું જાય કે પ્રત્યેક જીવનું કર્તવ્ય છે બળવાન બળથી દુર્બળને બળપ્રગ કરી રક્ષા કરવી ઉચીત છે તે વિચારવાની વાત છે કે આ સિદ્ધાન્ત શું એકન્દિયથી લગાવી પંચેન્દ્રિય સુધી દરેક જીવ ઘાત માટે અને દરેક સમયે લાગુ થશે અથવા એક જીવ બીજા જીવને ખાવાનું સમજી મારે છે તેજ જગ્યાએ લાગુ થશે અથવા એક જીવ બીજા જીવને કૌતુહલ રમત વશ મારે તેમાં લાગુ થાય જીવ દયાના નામથી કર્તવ્યના માપની હદ રાખે ઉપરોક્ત હીંસામય કામમાંથી કયું રેકવું જોઈયે સંસારમાં બીજા મારફત જે હીંસાત્મક કાર્ય થાય છે તેમાં પોતાના સ્વાર્થની હાની કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com