________________
સખી શકાય નહી, દીન દુઃખી જે દેખાય છે તે પિતાના કર્મ વશ દુઃખ પામે છે તેને સહાય કરી ધર્મમાં દ્રઢ કરી સમચિત્તથી દુઃખ કષ્ટ સહન કરવા ઉપદેશ કરે એજ તેના દુઃખને દૂર કરવા રૂપ સાચે ઉપકાર છે રૂપીયા. પૈસા અન્ન, પાણી વગેરે ક્ષણક ઈન્દ્રિય સુખ આપવાથી તે વખતે દીન દુખીની આત્માને ઉન્નત કરતા નથી એ વાદાનથી સાધારણ સંસારિક ઉપકાર અથવા કીની સીવાય બીજે લાભ નહી વીવેક બુદ્ધિથી આ સર્વ દાનની યોગ્યતા વીચારવાથી માલમ પડશે કે અગ્ય પાત્રને સચિત્તાદિ. આપી અથવા રૂપીયા પૈસા, પરિગહ અપાવી તેની ક્ષણીક તૃપ્તિથી તેને કર્મ બંધનના રસ્તા ખેલી પરલોકીક બંધનમાં બંધ કર્યા છે એવા દાનથી સંસારમાં પણ લાભ નથી એક માત્ર ધર્મના રસ્તામાં સુમાર્ગમાં લાવવાથી ઉત્કૃષ્ટ દાન છે બીજા દાન નામ માત્ર છે ન્યાયની કસોટીમાં આ પ્રશ્નને રાખી આત્મિક ઉન્નતિ જ્ઞાન, દર્શન ચારીત્રની વૃશ્ચિથી વિચારવું સામાજીક કે વિષયિક લાભાલાભથી આ વાત વિચારવી નહી તેરાપંથી સિદ્ધાંતના ઊંડા તત્વે દેખડાવ્યા છે જે ભાઈને તેરાપંથી મત સીદ્ધાંતે દેખડાવ્યા. છે તે ભાઈ વિશેષ માહીતી મેળવવા ચાહતા હોય તેઓએ તેરાપંથી મુનીરાજે શં. ૧૯૭ના વૈશાખ મહિનામાં સાણંદ ધાંગ્રધ્રા તરફ વિચરે છે તેથી જાણે બીજાની કલ્પિત જુઠી વાત પર ધ્યાન ન આપે પોતે સંતસંગ કરે જાણે શ્રી ૧૦૦૮ શ્રી તુલસીસુરીજીનું સં. ૧૯૭ ગુજરાતી સાલનું
ચોમાસુ રાજલદેશર (બીકાનેર) છે તેઓને પૂછે તેરાપંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com