________________
૭ કેઈ કઠેર વચન સાંભળી જૈન સાધુ ચુપચાપ તેની ઉપેક્ષા કરે મનમાં વિચાર કે પ્રકારને ન લાવે માર પડવાની પણ મનમાં દવેષ લાવવાની મના જૈન સાધુને છે તે અવસર પર પુર્ણ સહનશીલતા રાખવી સાધુને આચાર છે.
એવીરીતે જૈન ધર્મમાં સર્વ નિયમમાં અહિંસાને સ્થાન આપ્યું છે સાચા જૈન સાધુ સમ્યક પ્રકારથી તેનુ પાલન કરે તેરાપંથી સાધુ આ નિયમે યથા ૨૫ પાલે છે બીજાની ભાંતિએ સિથિલાચારી થઈ વ્રત ભંગ કરતા નથી
(૨) ઋષવાદ વિરમણવતઃ આ વ્રત અનુસાર સાધુ પ્રતિજ્ઞા કરે છે કે કોઈ પ્રકારે મન, વચન, કાયાથી ગુઠુ બેલીશ નહી, બેલાવીશ નહી, બેલતા પ્રત્યે અનુમેદન કરીશ નહી આ પ્રકારે અસત્ય ભાષણના ત્યાગ કરી સંપુર્ણ સત્ય વ્રતને અંગીકાર કરે છે સાધુને બેલતી વખતે બહુ સાવધાની અને ઉપગથી કામ લેવુ પડે છે સત્ય હોવાથી સાધુ સાવધ પાપયુક્ત કઠેર ભાષા નહી બોલે જે સત્ય ભાષણથી કઈને કદાચ કષ્ટ વિપત્તિ આવે તેવું સત્ય બોલવુ પણ સાધુને મનાઈ છે માટે તેરાપંથી સાધુ કઈ પણ પક્ષ તરફથી અથવા તેની વિરૂદ્ધ લવાદ અથવા પંચાયત સરકાર દરબાર કોર્ટમાં સાક્ષી આપી શકતા નથી કેઈ પણ હાલતમાં સંસારી કામમાં ભાગ લઈ શકતા નથી જે વાત સાધુ માટે હીતકારી ન હોય ત્યાં મૌન અંગીકાર કરે છે
૩. અદત્તાદાન વિરમણ વતઃ આ વતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com