________________
-૫૮ છે કે માણશ કે જીવની ઘાત કરે ત્યારે તે ઘાત. કરવાના નિમિત્ત અથવા સહાયકના કારણથી તેને પાપ લાગે છે કેઈ જીવને સર્વથા પ્રકારે ન મારવાના ત્યાગ કરવા તે મેટી દયા છે અહિંસા ને ભગવાને પુરી દયા કહી છે જે માણસ અહિંસાનું વ્રત અંગીકાર કરે છે અને તેનું પુણે પાલન કરે છે તેથી તે સંસારના સર્વ જીને અભય દાતા છે જેને તેનાથી કઈ પ્રકારને ભય નહી મન, વચનને કાયામાં અહિંસાનું પાલન કરવું, બીજા કોઈ જીવની હિંસા ન કરવી, બીજા પાશે. કરાવવી નહી, કરે તેને અનુમોદન ન કરવું એ જ દયા છે અભયદાન એ સઉમાં મોટી દયા છે એથી વધારે દયાની કલ્પના થઈ શકતી નથી સર્વ જીવ સુખ ચાહે છે કે દુખ બધાને અપ્રિય છે મૃત્યુને બધાને ભય છે માટે જ્યારે કેઈ ન મારવાની પ્રતિજ્ઞા કરે છે ત્યારે બધા જીવોને ભય દૂર થઈ જાય છે પિતા તરફથી કેઈને ભય રહેતું નથી એથી વધારે કેઈ દયા નથી.
જૈન મત મુજબ બધી કાયના જીવ સરખા છે જૈન મત મુજબ એ કેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી કોઈ જીવમાં ફરક નથી એકના સુખના માટે બીજાને દુઃખ પહોંચાડવું તે જૈન દષ્ટિમાં પાપજનક છે સુખ બધા
જીવ ચાહે છે માટે પંચેન્દિયના સુખને માટે એકેન્દિયની ઘાત કરવી, રાગદ્વેષ કરવો સારે નહી, માટે સાધુ સચિત વસ્તુઓને દાન આપવા ઉપદેશ કરતા નથી કરાવતા નથી. અને કરે તેનું અનુમાદન કરતા નથી જ્યાં એક જીવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com