________________
કાઈ .પણ ચશ્મા (Spectacles) રાખતા નથી કોઈ પણ ધાતુ રાખતા નથી કપડા માટે પણ નિયમ છે સફેદ કપડા ચથા પરિમાણુ રાખે છે પેાતાને માટે કાઇ પણુ ખાવાની, પીવાની, વસ્તુ, વસ્ત્ર, પુસ્તક, કાગળ તૈયાર કરાવતા નથી વેચાતા લેવરાવતા નથી અથવા સાધુને ઠેકાણે લાવી આપે તે પણ પદાર્થ લેતા નથી.
а
૭. તેરાપંથી સાધુ સાધ્ધિ માથાના વાળ, દાઢીમુછ અસ્તરાથી ઉત્તરાવતા નથી વરસમાં બે વખત પેાતાના વાળના લેચ કરવા પડે છે લેાચના પિરસહ બહુ કઠણુ છે. ૮. તેરાપંથી સાધુ કેઈપણ તરાહના જોડા, મેાજા, સ્વીપર, પાવડી વીગેરે કંઈ રાખતા નથી સખત ગરમીમાં ઉની રેતીમાં પહાડી જમીનમાં ભયાનક ઠંડીમાં જમીન ઉપર ખુલ્લા પગે વીચરે છે.
૯. તેરાપંથી સખાવતી હાસ્પીટાલની દવા લેતા નથી કોઈ શ્રધાલુ વૈદ, ડાંકટર પાતાની દવાઇઓમાંથી કઇ દવા પેાતાની ઈચ્છાથી દાન કરે તે લે છે જરૂર હાય તે ડાકટર પાસે હથીઆર માંગી લાવી સાધુ પોતે આપરેશન વહાડકાપ કરે છે હાસ્પીટલમાં જઈ આપરેશન કરાવે નહી.
૧૦. તેરાપંથી સાધુ વીજળીના પોંખા, હાથ પંખા, વીજળીની ખત્તી, ફ્રાનશની ખત્તી કાઈ ખીજા પ્રકારની શની, ચાંણું, હવા લઈ શકે નહી ઠંડીના વખતમાં સગડી ઘરમાં રાખતા નથી નદી,કુવા, તળાવ વીગેરેના સતિ સજીવ પાણી તેની હિંસાવાળુ કે કાણ કરવું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com