________________
પરિચિત વૈરાગ્ય ભાવનાવાલા નવ વર્ષની ઉમરવાલાને દીક્ષા અપાય છે.
૧૫. ઉપરના નિયમ આચાર્યોની બનાવેલી મર્યાદા બધા સાધુ સાદ્ધિઓને પાલવું પડે છે કેઈ નિયમ ભંગ કરે તેને આચાર્ય મમ્હારાજ દંડ પ્રાયશ્ચિત આપે છે દંડ પ્રાયશ્ચિત સ્વીકાર ન કરે તેને સાથે રાખતા નથી આ નિયમ મુજબ પપ૩ સાધુ સાથ્વિ પંજાબથી દક્ષિણ સુધી કચ્છ ગુજરાત મધ્યપ્રાંત અને જુદા જુદા દેશમાં એક આજ્ઞામાં એક શાશનમાં એક રીતીએ એક આચાર્યની આજ્ઞા મુજબ વીચરે છે.
| તેરાપંથી સાધુ સાએિ .
તેરાપંથી સંપદાયમાં હાલ શં. ૧૯૯૭ના વૈશાખ માસ સુધી ૧૫૧ સાધુ:૪૦૨ સાવિ કુલ ૫૫૩ આશરે છે બધા સાધુ સાદ્ધિ એક આચાર્યની આજ્ઞામાં છે જુદા જુદા ૮૧ શેહરેમાં તેઓના ચોમાશા થયા છેઆ બધાને દરરેજના કામને લખીત હીસાબ રોજનીશી આચાર્ય મહારાજને આપવું પડે છે તે ધર્મ ધ્યાનમાં વિચારે છે જેને આત્મ ઉન્નતિ ઉદ્ધારને ધર્મોપદેશ આપવાનું તેઓનું કામ છે.
માહ મહેત્સવ એ આચાર્યોની લાંબી નજરનું ફળ છે દરેક વર્ષે બધા સાધુ સાદ્ધિએના કાર્યકલાપ, આચાર વ્યવહાર, ચેચતા વગેરે જેવા માટે ચોમાસુ ઉતર્યા પછી મા, મહીને આચાર્ય ત્યાં બીરાજતા હોય ત્યાં બધા સાધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com