Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 81
________________ કરાવવું, કરે તેને અનુમોદવાની ત્રણ કારણને ત્રણ જેગથી જૈન સાસ્ત્રોની મનાઈ છે. ૧૧. કોઈપણ સામાજીક, રાજનૈતિક, આર્થિક સાંસારિક અથવા કાનુની કેઈપણ વેપારમાં સાધુ સાવિ ભાગ લે નહી નૈતિક એટલે આત્મઉન્નતિના કામમાં પિતાને વખત ગળે છે. કેઈ માણસ સાધુઓને કઈ પ્રકારે કષ્ટ પહોંચાડે તે સાધુ તેની વિરુદ્ધ પિતાની રક્ષા માટે રાજ્ય દરબાર, થાણા, કચેરી પિલીશમાં ખબર આપી શકે નહી કેઈપણ કેશમાં શાક્ષી આપી શકે નહી અથવા બીજાથી કઈ તરેહને સહયોગ કરી શકે નહી. ૧૨. તેરાપંથી સાધુ સાવિને કેઈમઠ, મંદીરસ્થાન, અપાશરા સ્થાનક નથી ગૃહસ્થોના ઘરમાં રજાથી ઉતરે છે. ૧૩. તેરાપંથી સાધુ સાવિ બધા ઉચ કુળના મહાજન સંપ્રદાયમાંથી દીક્ષા લીધેલી છે જીવન પર્યત શ્રી આચાર્ય મહારાજની આજ્ઞાનુસાર ચાલવું પડે છે દરેક સાધુને મેટા સાધુની આજ્ઞા માનવી પડે છે નાનામોટા દીક્ષા પ્રયાય પ્રમાણે છે. ૧૪. માતાપિતા ગુરૂજન પતી પત્નિ એવા નજીકના સગાઓની લખીત આજ્ઞા સીવાય કેઈને તેરાપંથી સંપ્રદાયમાં દીક્ષા અપાતી નથી તીવ્ર વૈરાગ્ય, સંયમ નિર્વાહ સામર્થ્ય વગેરે ગ્યતા જોઈ દીક્ષા લેવાની દ્રઢ મન ઘણું અરજ કરવાથી આચાર્ય મહારાજ રેગ્ય દીક્ષાર્થીને લેકેની સામે દીક્ષા આપે છે. જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88