________________
સાવિ આવી પુજ્ય મહારાજના દર્શન કરે છે એટલે સાધુ સાથ્વિની કેનફરન્સ ભરાય છે આચાર્ય મહારાજને પિત પિતાના ધર્મ પ્રચારકાર્યને પરિચય બાપે છે મહા સુદ ૭ ઉપર શરીર અશક્તાના કારણ સિવાય અથવા દુર પ્રદેશમાં વિચરવા આચાર્ય મહારાજની આજ્ઞા હેવાથી સામેલ થવા
અશકત હોય તે સિવાય બધા સાધુ સાદ્વિ દર્શન કરે છે તે દીવસે અથવા તે લગભગ ભાવી ચોમાસા માટે ક્યા કયા સાધુ સતિને કયા કયા ગામ ધર્મ પ્રચારાર્થે મોકલવા તે શ્રાવકોની અરજ ત્થા બીજી ઘણી બાબતેને વિચાર કરી આચાર્ય મહારાજ ફરમાવે છે આ અવશરે ઘણું ગામના શ્રાવક શ્રાવકાની કેનફરન્સ ઘણા વર્ષોથી ભરાય છે એકજ જગ્યાએ ઘણું સાધુ સાવિઓના દર્શન મહેમાહે મેલાપ ઘણું વાત પર વીચાર થાય છે. જ્યાં આજ ભાઈ ભાઈમાં લડાઈ પીતા પુત્રમાં દ્વેષ સ્વજન જ્ઞાતિમાં ટટે ત્યાં જુદા જુદા દેશના પરીવારના કે સાધુ સાષ્યિના એક આચાર્યની આજ્ઞામાં એક ભગવાન ભાષીત ધર્મની છત્રછાયામાં, મુક્તીની એકમાત્ર લક્ષ બનાવી જ્ઞાન દર્શન, ચારિત્રના આધાર પર દાનશીલ, તપ ને ભાવનાના બળથી આત્મન્નતિ કરે છે. સાથે સાથે ભવ્ય જીને સદુપદેશ દઈ આચાર્ય મહારાજ તારે છે આ અવસર જરૂર જોવા જેવું છે પવિત્ર મૂર્તિ મહાત્માઓના દર્શનથી પાપ દૂર થાય મહાપુરૂષની વાણી સાંભળી ભવ્ય જીવ કૃતાર્થ થાય ભરતક્ષેત્રમાં સંસારી જીવને તેરાપંથી સાધુ સાવિ દેશને, સમાજને રાષ્ટ્રને ગૌરવરૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com