________________
- ૨. તેરાપંથી સાધુ સાષ્યિ ઈ ગૃહસ્થ પાશે પત્ર વહેવાર, પેસ્ટ, તાર, દત, આદમી મારફત કરાવતા નથી પિસ્ટ, તાર, બલુન, વહાણ અથવા બીજા સાધને મારફત પિસ્ટ વીગેરે મેકલ એ હિંસાજનક જાણે છે.
૩. તેરાપંથી સાધુ સાધ્વ, રાજ્ય, કોર્ટ, લવાદી, પંચાયતી કેઈ પણ જગ્યાએ કઈ પણ રીતીએ સાક્ષી આપતા નથી. '
૪. તેરાપંથી સાધુ કઈ ગામમાં સાધારણ રીતે એક માશથી વધારે રહેતા નથી માસામાં ચાર મહિના એક જગ્યા રહે છે જ્યાં એક માશ રહે ત્યાં બે મહીના ફરી આવી શકતા નથી જ્યાં માસુ કરે ત્યાં બે ચેમાસા રહી શકે નહી. પણ ગામાનું ગામ વચરતા એવા ક્ષેત્રમાં એક રાત રહેવાની જૈન શાસ્ત્રોની આજ્ઞા છે અને તેજ મુજબ તેરાપંથી સાધુ કરે છે.
૫. તેરાપંથી સાધુ સાથ્વિ પુસ્તકાદિ ઉપકરણ જયાં જાય ત્યાં પતે સાથે લઈ જાય છે ગૃહસ્થીને સેંપી જતા નથી જૈન સાસ્ત્રાનુસાર દરેક જૈન સાધુ પોતાના ઉપકરણ વસ્ત્ર, પાત્ર, કંબલ, પુસ્તકાદિની દરજ પડીલેહણ કરવી જોઈયે કેઈપણ ઉપકરણમાં કોઈપણ જીવની વિરાધના થવી ન જોઈયે જે સાધુ સાદ્ધિ કઈ ભંડાર અથવા ગેડાઉનમાં પુસ્તકાદિ મુકી જાય તે દરજ પડીલેહણ થઈ શકે નહી એ સિથિલતા શાસ્ત્ર મર્યાદાનું ઉલંઘન કરનાર છે.
૬. સાધુ સાવિને પરિગ્રહ રાખવાની જેને શાસ્ત્રમાં મનાઈ છે. કાચ પત્થર પરિગ્રહ છે તેરાપંથી સાધુ સાવિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com