________________
એવી તપસ્યા ફક્ત સાધુએજ કરતા નથી પણ શ્રાવક અને શ્રાવકાઓ પણ કરે છે ચોમાસામાં જ્યા સાધુ સાવિએ માસા કરે છે ત્યાં શ્રાવક શ્રાવકા ઘણુ ઉમંગ અને મેટા આનંદથી મેટી દુઃસાધ્ય તપસ્યા કરે છે.
તેરાપંથી સાધુઓની નિયમાનવર્તિતા તેરાપંથી સંપ્રદાયમાં નિયમ અને સંગઠન ઉપર પુરું ધ્યાન અપાય છે સમસ્ત સાધુ સાદ્ધિઓને નિર્દિષ્ટ નિયમનું પાલન કરવું પડે છે સિથિલાચાર થઈ શકતું નથી સાધુને ઉદેશ આત્મકલ્યાણ છે તે સંયમયાત્રા નિર્વાહ માટે શાસ્ત્રોકત રીતીથી ચાલે છે તેરાપંથી સાધુ સાથ્વિ સમાજને તેના ગુણથી વંદનીય પુજનીય છે કદાચ તેઓના ગુણેમાં ફરક ન પડે માટે સાધુ અને શ્રાવક બારીક નજર રાખે છે જેના પગમાં શ્રાવક માથુ નમાવે છે તે સાધુને આદર્શ, ચરિત્ર, આચાર તેવા ઉચપદ લાયક રહે તેવી ભાવના હંમેશ રહે છે.
૧. સાધુ સાવિ કેઈપણ ગૃહસ્થની સહાય લેતા નથી તેઓ પગે ચાલે છે કેઈ વાહન રાખતા નથી બેજ કઈ પાસે ઉપડાવતા નથી પિતે પૈસા આપી અથવા બીજા પાસે અપાવી રેલવે મેટર વગેરે વાહનને ઉપગ કરવાના પરિગ્રહ ત્યાગ વત અને અહિંસા વ્રતને ભંગ સમજે છે ઈર્યા સમિતિને બાધક જાણે છે એવા નાના પ્રકારના દેષ વાહનને ઉપગ કરવામાં જાણે છે શ્રી તીર્થકરદેવની આજ્ઞા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com