________________
૧૦૬
દીક્ષા . ૧૮૬૬માં મહારાજશ્રી હેમરાજજીને હાથ પુજ્ય મહારાજા ધીરાજના હુકમથી થઈ હતી તેઓને. વીવાહ થયે તે સ્ત્રી ત્યાગી દીક્ષા લીધી દીક્ષા લીધા પછી છ વર્ષોમાં વચમાં વચમાં ઉપવાસ કરતા હતા પણ ૧૮૭૩થી દરેક ચેમાસામાં માટી મેટી તપસ્યા કરવી શરૂ કરી તે નીચે મુજબ. સંવત ગામ
ઉપવાશ ૧૮૭૩ સિરિયારી ૪૦ દિવસ ૧૮૭૪ ગેગુંદા ૮૨ ) ૧૮૭૫ પાલી
૮૩ , ૧૮૭૬ દેવગઢ ૧૮૭૭ પુર
૧૨૦ ૧૮૭૮ આમેટ ૧૮૭૯ પુર ૧૮૮૦ પાલી ૧૮૮૧ પાલી
૭૫.૨૧ ૧૮૮૨
૧૦૧ ) ૧૮૮૩ કાંકરેલી
છેલા ૧૮૬ દહાડા ઉપવાસ શં. ૧૮૮૩ના જેઠ વદમાં શરૂ કર્યા હતા પહેલા દહાડાના ઉપવાશમાં આચાર્ય શ્રી રાયચંદ્રજી મહારાજાની સામે છમાશ નીરંતર ઉપવાસ કરી લીધા એ સાધુએ બીજાએ પણ ઉપવાશ છમાશના પચખ્યા તેના નામ શ્રી વર્ધમાનજી મહારાજ ના શ્રી હીરાલાલજી મહારાજ |
G
૧૦૦
પાલી
૧૮૬ -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com