SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ દીક્ષા . ૧૮૬૬માં મહારાજશ્રી હેમરાજજીને હાથ પુજ્ય મહારાજા ધીરાજના હુકમથી થઈ હતી તેઓને. વીવાહ થયે તે સ્ત્રી ત્યાગી દીક્ષા લીધી દીક્ષા લીધા પછી છ વર્ષોમાં વચમાં વચમાં ઉપવાસ કરતા હતા પણ ૧૮૭૩થી દરેક ચેમાસામાં માટી મેટી તપસ્યા કરવી શરૂ કરી તે નીચે મુજબ. સંવત ગામ ઉપવાશ ૧૮૭૩ સિરિયારી ૪૦ દિવસ ૧૮૭૪ ગેગુંદા ૮૨ ) ૧૮૭૫ પાલી ૮૩ , ૧૮૭૬ દેવગઢ ૧૮૭૭ પુર ૧૨૦ ૧૮૭૮ આમેટ ૧૮૭૯ પુર ૧૮૮૦ પાલી ૧૮૮૧ પાલી ૭૫.૨૧ ૧૮૮૨ ૧૦૧ ) ૧૮૮૩ કાંકરેલી છેલા ૧૮૬ દહાડા ઉપવાસ શં. ૧૮૮૩ના જેઠ વદમાં શરૂ કર્યા હતા પહેલા દહાડાના ઉપવાશમાં આચાર્ય શ્રી રાયચંદ્રજી મહારાજાની સામે છમાશ નીરંતર ઉપવાસ કરી લીધા એ સાધુએ બીજાએ પણ ઉપવાશ છમાશના પચખ્યા તેના નામ શ્રી વર્ધમાનજી મહારાજ ના શ્રી હીરાલાલજી મહારાજ | G ૧૦૦ પાલી ૧૮૬ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034879
Book TitleJain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Original Sutra AuthorN/A
AuthorChhogmalji Chopda
PublisherChhogmalji Chopda
Publication Year
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy