________________
ઘાત થતી હોય અથવા બીજા પાપ વઢતા હોય તેવા દાન ધામક દ્રષ્ટિથી સર્વદા અકારણીય છે સંસારિક દષ્ટિથી કેઈ કરે તેમાં કોઈ ના કહેતું નથી.
| તેરાપથી સાધુઓની તપસ્યા
તેરાપંથી સાધુ બહુ ઉગ્ર તપસ્યા કરે છે શ્રી મુખાજી મહાસતીજી એ નરંતર ૨૬૭ દીવસના ઉપવાસ કર્યા હતા આવી લાંબી તપસ્યા ઉકાળેલી છાશના ઉપરનું લીલું પાણી લીધું હતું. કેઈ સાધુએ પાકા પાણીથી ૧૦૮ની તપસ્યા કરી છે એક સાધ્વીએ ૨૨ વીહાર ઉપવાસ કર્યા હતા.
તેરાપંથી સાધુના આચાર નિષ્ઠા તેઓને સંપ નિયમાનુવતિતા તથા તપસ્યામય જીવન જે જેય છે તે સર્વ અનમેદન કરે છે. | તેરાપંથી સંપ્રદાયના સાધુ સાથ્વિ ઘણું મહત્વપુણ તપસ્યા કરે છે થોડા તપસ્યાના વર્ણન નીચે મુજબ છે. રાત્રે જૈન સાધુ ભાવિ કઈ પણ ચીજ ખાતા નથી ઉપવાસનુ પારણું સુર્યોદય પછી કરે છે ઉપવાસના દીવસમાં પાકુ પાણી, અથવા છાશ ઉપરનુ ઉકળેલુ પાણું લે છે બીજુ કંઈ નહીં.
પહેલા બે આચાર્યોના શાશનમાં છ મહીના લગી નરંતર તપસ્યા થઈ ન હતી ત્રીજા આચાર્ય મહારાજશ્રી રાયચંદ્રજીના શાશનમાં પહેલા પહેલા છ મહીનાના નિરંતર ઉપવાસ સ્વામી શ્રી પૃથ્વીરાજજી મહારાજે કીધા તેઓ મારવાડ જીલ્લાના પાટીયા ગામના હતા તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com