Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 74
________________ સ્વામી ચુનીલાલજી આ તપસ્યા ઉપરાંત “લઘુસિંહ તપસ્યા કરી હતી તે લઘુસિંહ તપની ચાર શ્રેણી હાય છે દરેક શ્રેણીમાં ૧૮૭ દીવસમાં ૧૫૪ દીવસ ઉપવાશ ને ૩૩ દિવસ પારણા હોય છે પહેલી શ્રેણીમાં પારણમાં વીગય લે છે બીજી શ્રેણીમાં વીગય નહી લે ત્રીજી શ્રેણીમાં પારણામાં લેપપ્રયોગ કરે નહી. લઘુસિંહ તપ ઘણું કઠણ છે ઉપવાસ આરંભ કરી ૯ દીવસ નીતર ઉપવાસ કરવા પડે છે. ઉપવાશ છ અઠ્ઠમ પછી એક દિવસ પારણું કરે છે નિરંતર નવ દીવસ તપસ્યા કર્યા બાદ ક્રમવાર પાછા “ઉતરવું પડે છે પાછા અપવાસ કરતા છેવટ એક ઉપવાસ આવે છે. આ તપસ્યા ચાર વખત કરી તેઓ ઉગ્ર તપસ્વી હુતા ત્રણ શ્રેણીનું વર્ણન ઉપર કર્યું જેથી શ્રેણીમાં પારણમાં ફક્ત અડદના બાકલા લેવા પડે છે સ્વામી ચુનીલાલજી ત્રણ શ્રેણીની તપસ્યા પુરી કરી ચોથી શ્રેણી પુરી કરવા પહેલા દેહાંત થયે તેરાપંથીના એક સાધુ શ્રી લાશ મલજી મહારાજ નથી, પહેલીને ત્રીજી શ્રેણી તક તપસ્યા પુરી કરી બીજી 2 સર ન કરી શકયા પાંત્રીસ વર્ષ સાધુ જીવનમાં સાધુ ચુનીલાલજી આઠ હજાર દહાડા ઉપવાસ લગભગ બાવીસ વર્ષ તપસ્યા કરી. . હવે અાગી શી જીતમલજી ત્યા થી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88