________________
દાન આપવામાં દયાને ઉલંધન ન થાય તે પુરે ખ્યાલ રાખવે જે દાનથી દયાનું ઉલંઘન થાય તે સાચું દાન નથી સ્વ. દાર્શનીક કવી શ્રીમદ રાયચંદ્રજીએ કહ્યું છે કે – સત્ય શીલને, સઘળાં દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ દયા નહી તે એ નહી એક, વગર સુર્ય કિરણ નહી દેખ છે
અંત દયા નીરક્ષા કરતા દાન દેવું જોઈયે જે દાનમાં જીવોની હિંસા રહી હોય તે સંસારીક કીક દાન છે માટે સજીવ ધાન્યાદિકનું દાન સાધુ સ્વયં લે નહી લેવ-રાવે નહી એવા દાનની પ્રશંસા અથવા અનુમંદના કરે નહી ભગવાને સાવધ દાનના જગ્યા જગ્યા કડવા ફળ બતાવ્યા છે ને આત્મઘાતક બતલાવ્યા છે.
જે દાનથી આત્મિક કલ્યાણ અથવા ધર્મ પુણ્ય થવાનું બતલાવ્યું છે તે દાન જુદા છે સાચા જૈન ધર્મના રહસ્યને બતલાવી કોઈને સન્માર્ગ પર લાવવા તે સમ્યકીતી સાચા દર્શન માનવાવાળા ત્યા સતચરિત્રી બનાવવુ એજ ધર્મ દાન છે સાચા જૈન સાધુ મુનિરાજને તેઓના તપસ્વી જીવન લાયક શુદ્ધ ક૫તી વસ્તુઓના દાન આપવા તે શુપાત્ર દાન છે તેનાથી નવા કર્મ આવતા રોકાય છે કર્મોની નિર્જરા થાય છે ધર્મ પુણ્યને ચાર થાય છે એવા દાન સંપુર્ણ નિર્વધ હેાય તે ભગવાન પિતે એવા દાનની આજ્ઞા આપે છે જેમાં અસંયતિ જીવેનુ પેષણ થતુ હોય અથવા જેમાં અસંયતિ છવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com