________________
લીલેવરી કંદમુળ ખાતા ને પાણી સચિત્ત પીતા જબરજસ્તીથી છીનવી લેતે જૈન ધર્મની દષ્ટિએ ધર્મ નહી એમજ અહિંસાને સિદ્ધાંત છે અહિંસા માને કે નહી પણ હિંસા પ્રેમિયની હિંસા વગર મન બળજબરીથી છેડાવે તે એવી બળજબરી, બળપ્રયેગથી હૃદયનુ પરિવર્તન નહી વગર મન કોઈ કામ કરાવવામાં ધર્મ નહી એમ તે સંસાર હિંસામય છે જગજગહ હિંસા થઈ રહી છે તેને રોકવા સંભવ નથી.
માણસ પોતે મન વચન કાયાથી અહિંસક છે તે તેની સામે હિંસા થાય તેનું પાપ તેને નહી હિંસા કરવાવાલાને કરાવવાવાલાને અનુમોદન કરવાવાલાને હિંસાનું પાપ લાગે છે જેવા વાલાને પાપ લાગતું નથી જેવા વાલાને પાપ લાગે તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત બળવાળા અરિહંત ભગવાન શ્રીકાલદશ કેવલ જ્ઞાનીને પાપ લાગવું જોઈયે સાધુ હિંસાના કામે જોઈ ચલચિત થતા નથી પરંતુ વિવેક પુર્વક તટસ્થા ધારણ કરે છે બળને પ્રયોગ કરી જીવ ઘાત ફેકવામાં પાપ છે જૈન શાસ્ત્રોમાં કોઈ ભેગીના ભેગ જબરજસ્તીથી રેકે તે મહા મેહની કર્મ બંધાય એ ન્યાયથી સાધુ જીવમાત્રને પોતાનામાં લડાઈ, માર, પીટ વગેરેમાં વચમાં પડે નહી ઉપદેશ દઈ સમજાવે, નહી તે તેનાથી નિવૃત રહે ન્યાયની દૃષ્ટિથી એજ ઉચિત્ત છે. પક્ષપાત રાગદ્વેષ બધા કર્મનું મુળ છે કેટલાક લેક આ વાતનું રહસ્ય સમજ્યા સીવાય બીજા ધમીઓના દેખાદેખ દયાના સ્વરૂપ બીજા બતાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com