________________
૫૭
માટે ધર્મ છે શ્રાવકની છુટ તેની પિતાની બનાવેલી છુટ છે તે ગ્રહસ્થિક જીવનનું અંગ છે માટે અસંયમની વૃદ્ધિ પાષણ છે એટલે પાપ છે કેટલીક છૂટ ધર્મના
ચિત્ત પાલન માટે જરૂરી છે બીજાની છુટ ગૃહસ્થીને વિશેષ લિપ્ત થવાને છે માટે બંનેમાં ઘણું અંતર છે સાધુની છુટ ધર્મપોષક છે તેમાં સંયમ રક્ષાને ગંભીર હેતુ રહ્યો છેશ્રાવકની છુટ સંયમ ધર્મની બાધક છે આત્મઘાતક છે જે જે ક્રીયાઓ સંયમી જીવનની બાધક છે તેને ભગવાનને પુર્ણ નિષેધ કર્યો છે. શ્રાવકની છુટે પાપમાં છે બીજી સંપ્રદાયથી તેરાપંથીઓનો મત આ વિષયમાં જુદે પડે છે માટે ન્યાયથી સત્યા સત્યને નિર્ણય કરે.
જીવન જીવે તે દયા નહી,
મરે તેણે હિંસા નહી જાણુ મારવાલાને હિંસા કહી,
નહી મારે તે દયા ગુણ ખાન છે અનંતા જીવ દુનીયામાં જીવતા રહે છે તેથી દયા અનુકંપા નથી જીવ પિતાના આયુષ્યથી અથવા સ્વે પાજીત કર્મથી જીવે છે જ્યારે આયુષ્ય પુરૂ થશે ત્યારે કેઈની તાકાત નથી કે જીવતે રાખે માટે જીવ જીવે છે તેમાં કેઈને અહેસાન નહી એવી જ રીતે અનંતા જીવ આયુષ્ય પુરુ થયે પાજીત કર્મથી મરે છે તેની હિંસા નહી આવવું મરવુ આ સંસારમાં ચાલી રહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com