________________
ખ
માટે ભગવાન પ્રશ્નના ઉત્તર ન આપે જૈનના કેટલીક સ’પ્રદાયવાલા મૌનના સમ્મતિના લક્ષણ કહે છે પરંતુ વિચાર કરવાથી એવી માન્યતા ભ્રાન્ત માલમ પડશે નીતિ વિદ્યાને મૌન સમતિ લક્ષણમાં” જરૂર ખતલાવ્યુ છે પરંતુ નિતી અને ધમાં બહુ અંતર છે નિતીની માન્યતા અનુસાર હમે મૌન ભાવ સદા સદાને માટે સમ્મતિકા લક્ષણ પ્રમાણ નહી કરી શકતા અને જૈન ધર્મ અનુસાર તે મૌન”ના અર્થ સમ્મતિ
કેઈ અશમાં નથી.
૪. વ્રતમાં ધર્મ અવ્રતમાં અધર્મ છે. જેન ધર્મ બે ભેદ કરે છે એક અણુવૃતિયા ગૃહસ્થ જીવનમાં રહી આત્મ કલ્યાણુ સાધન પ્રયાસ કરે ખીજા મહાવ્રતી જે સ વ્રતી સાધુ હેાય છે આ બંને પ્રકારના સાધકોના આદર્શ સરખા હોય છે પરંતુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આત્મ કલ્યાણ સાધના અને સમાન રૂપમાં કરી શકતા નથી શ્રાવક ગ્રહસ્થાશ્રમી છે. પેાતાના ગ્રહ આવશ્યકતાઓને કારણ આ વ્રતમાં અંશીક રૂપમાં જ સ્વીકાર કરે છે અથવા મર્યાદિત ધર્મનુ પાલન કરે છે પરંતુ સાધુ સપૂર્ણ રૂપથી આ વ્રતમાં અંગીકાર કરે છે ગૃહસ્થ છુટ આગર રાખે છે સાધુ કેઈપણ પ્રકારે છુટ આગાર રાખતા નથી . શ્રાવક આગાર ધર્મીને સાધુ અણુગાર ધમી છે શ્રાવક જેટલા પ્રમાણમાં વ્રત પાળે છે તેટલા અંશમાં ધ પક્ષનુ સેવન થાય છે જેટલી છુટ રાખે તેટલા અધમ આગાર રાખતા થાય છે સાધુ સંપૂર્ણ અશમાં આ ત્રતા સેવે છે તે ફકત ધ પક્ષના સેવનાર છે. જૈન શ્વેતાંબર તેરાપંથ મત અનુસાર શ્રાવક જેટલા આગાર રાખે તેટલા પાપ થાય છે દાખલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com