________________
૧૩
સાવધ કરણ સંસારની, તેમાં ન આજ્ઞા નહી હયા -કર્મ બંધે છે તેહથી, કર્મ ન જાણે કેય કર્મ ફેકાય તે કરણીમાં આજ્ઞા,
કર્મ કટે તે કરણમાં જાણરે આ બે કરણ વિના નવી આજ્ઞા,
ને સઘળી સાવધ પીછાણુરે છે જે જે કારજ જીન આજ્ઞા સહીત છે,
તે ઉપગ સહીત કરે કેયરે છે તે કારજ કરતાં ઘાટ હવે જીવની,
તેને સાધુને પાપ ન હેયરે નદી માહે તણાતી સાવીને,
સાધુ રાખે હાથ સંભાવે છે તે માંહી પણ છે જનજીની આજ્ઞા,
તેમાં કેણુ પાપ બતાવે રે છે ઈર્ષા સમિતિ ચાલતાં સાધુથી,
કદાચ જીવ તણી હેય ઘાત તે જીવ મુવાને પાપ સાધુને,
લાગી નહી અંશમાતરે છે જે ઈર્ષા સમિતિ ના સાધુ ચાલે,
કદા જીવ મરે નહી કેય તે પણ સાધુ ને હિંસા છકાયની લાગે,
કર્મ તણે બંધ હાય રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com