________________
રીતે જૈન સાધુ જીવન સંપૂણ સંયમી થાય છે એ એટલ વ્યવહાર કુશળ હોય છે કે સંયમી જીવનની બધી કીયા કરતા સાવધાની ઉપગથી કરે કે પાપ કર્મ લાગે નહિ.
જૈન શ્વેતાંબર તેરાપંથી સાધુ એ નિયમ બરાબર પાળે - સખત નિયમાદિ વખત વખત પર આચાર્યો એ બનાવ્યા છે તે પર પૂર્ણ ધ્યાન રાખી પિતાને સંજમ નીભાવે છે.
જૈન શ્વેતાંબર તેરાપંથી કેઈ ન મત સંપ્રદાય -નથી પણ તે આદિ મુળ જૈન ધર્મ છે જેન ધર્મ જે
આદિ સ્વરૂપ હતું તે હજારો વર્ષોના પડોશી ધર્મોના સંસર્ગ અથવા પ્રભાવથી એટલો બદલાઈ ગયું હતું ભેળસેળ થયું હતું કે તેનું અસલ સ્વરૂપ લેકેને દેખાડાય છે ત્યારે જુદે ન ધર્મ સમજી વિરોધ કરે છે પણ તે કંઈ આશ્ચર્યની વાત નથી જૈન ધર્મમાં સમય અને વાતાવરણના પ્રભાવથી જે વિકાર થયે એ ધીરે ધીરે લેક એટલા અભ્યાસી થઈ ગયા કે જેને ધર્મની અસલી અને વિકૃત રૂપમાં ભેદ કરવું મુશ્કેલ થઈ ગયો જ્યારે ધર્મ પિતાના ઉંચ સ્થાનથી પડ શરૂ થયે ને પડેસીધમે જોર પકડયું તે કંઈક જૈન લેખક અથવા વ્યાખ્યા કરે એ જૈન સુત્રોના પાઠોના અર્થ બદલવા શરૂ કીધા અને તેના એવા અર્થ દુનીયા સામે રાખ્યા જે જૈન ધર્મથી વિપરીત છે તેના નવા સુત્ર રચ્યા નવા સુત્ર પત્થર પર કેતરાવવામાં આવ્યા બીજા ધર્મોના સિધાતેથી મલતા હતા આ પ્રકારે સેકઠે વર્ષોથી ફેરફાર થાય એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com