________________
પર
વિકાર આવ્યું જેન ધર્મ અસલ સ્વરુપ અને પછી ઘણે અંતર પડી ગયે અનેક મહાત્માઓએ ધર્મધુરંધરને. જૈન ધર્મનું સત્ય સ્વરૂપ શોધવામાં પિતાના હાથ લગાવ્યા અને છેવટે સફળતા પણ મળી સંત ભીખણજી પણ તે મહાપુરુષોમાંના એક છે બધાની પછી થયા પણ અધિક મહેનત લીધી ને સફળતા મળી શ્વામી ભીખણુજીને મત ન ધર્મ નથી પણ જૈન શાસ્ત્રોકત ધર્મ સનાતન સ્વરૂપમાં જે લોકો જાણતા ન હતા અને તે જૈન ધર્મમાં અન્ય સંપ્રદાય છે જેના મુળ પ્રાચીન છે તેની સાથે ખાશ વાતે મતભેદ પડે છે ચેડામાં આ મતભેદ બતાવે છે.
૧. શ્રી તીર્થકર ભગવાન ફક્ત નિરવા, કરણીની આજ્ઞા આપે છે સાવઘ કરણીની આજ્ઞા આપે નહી નિરવઘ કરણીથી જીવ મેક્ષ પામે છે પણ સાવદ્ય કરણીથી નવા કર્મ બંધાય છે જીવની દુર્ગતિ. થાય છે જે કર્મ ફેકવા, કાપવાના કાર્ય છે તે કરવા ભગવાન આજ્ઞા આપે છે પણ બીજા સાવદ્ય પાપાસ્રવ લોકીક કામ તેમાં પ્રભુ જીનેશ્વર આજ્ઞા આપતા નથી તેરાપંથી સંપ્રદાય તે જ માને છે નિરવધ કામ અથવા ભગવાનના અનુમાદિત કામ કેઈ પણ મતાવલમ્બી કરે તેને આજ્ઞા છે જેનના બીજા સંપ્રદાયવાળા જૈનેતરની શુદ્ધ કરણી આજ્ઞા બહાર માને છે. બે કરણ સંસારમાં, સાવદ્ય નિરવધ જાણ : નિરવધમાં છણ આજ્ઞા, તેથી પામે. પઢ નિર્વાણ ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com