Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda
View full book text
________________
૪. આદાનમંડ નિક્ષેપણ =વસ્ત્ર પાત્રાદિ ઉપકરણે ઉપગ પુર્વક ઉઠાવવા મુકવા કેઈ જીવને ઈજા કષ્ટ પહોંચાડવું નહી ચીજ ને સારી રીતે પુછી રાખવી ઉઠાવવી એ સાધુનું કર્તવ્ય છે.
પ. ઉચાદિ પ્રતિષ્ઠાપનઃ મલ, મુત્ર, શ્લેષ્મ અથવા બીજા પરિહાર્ય વસ્તુ કેઈ જીવને દુઃખ ન પહોંચે એવા સ્થાનમાં ઉપગ વિસર્જન કરવા જૈન સાધુ મલ, મુત્ર, સ્લેષ્મ જીવ ઉત્પન્ન કરનારી ત્યાજ વસ્તુ ત્થા ગંદગી, ગાદિ ફેલાવવાવાળી, પરિહાર્ય ચિજેને જહાં તહાં ફેકી શકતા નથી અપથ્ય આહાર, ન પહેરવા જેવા ફોટા કપડા અથવા બીજી વિસર્જન એગ્ય ચીજે ને જીવ રહીત એકાંત સ્થાનમા ઉત્સર્ગ કરે છે.
(ગ) ત્રણ ગુપ્તિ મન, વચન, કાયા
મનઃ મનના દુષ્ટ વેપારે રેવા સારંભ, સમારંભ, તથા આરંભ મન, વચન, કાયાથી રેકી શુદ્ધ કીયામાં પ્રવતવુ.
વચનઃ વાણીના અશુભ વેપાર ક્વા અર્થાત સંયમવાણીને કરો.
કાયાઃ બેટા કામથી રેકવુ એ દેહને સંયમ
સમિતિ સાધુ જીવનની પ્રવૃતિઓને પાપરહિત બનાવે છે. અર્થાત અવશ્યક ક્રીયાઓ કરાવે છે. સાધુ સમિતિ પાલન કારણ પાપના ભાગી થતા નથી ગુપ્તિ અશુભ વેપારથી નિવૃત કરવામાં સહાયતા કરે છે આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88