________________
પ૬
શ્રાવક સેગંદ કરે કે મીલ આઠ કલાક ચલાવીશ આઠ કલાક મીલ ચલાવવામાં પાપ જરૂર છે બાકી સેળ કલાક તે મીલ ચલાવી શકતું હતું પણ ત્યાગ કરે છે તે ધર્મ છે જે કઈ દારૂડીયા સાધુ સમાગમના કારણથી દારૂનુ દુઃખદાયક પરિણામ સમજી ત્યાગ ભાવથી પિતાની ટેવથી સંપુર્ણ દારૂ પીવા છોડવા અસમર્થ હેય તે બેપ્યાલાથી વધારે દારૂ પીવાના ત્યાગ કરે તે બેપ્યાલાની દારૂને દેશ લાગે વધારે પીવાના પચખાણ કર્યા તે ધર્મ છે આગાર કમજોરીનું કારણ છે તે પાપ છે ત્યાગને બરાબર અર્થ સમજ્યા વગર આગારને પણ ધર્મ માને છે આવી રીતે શ્રાવકનું ખાવું પીવું, ચાલવું, ફરવું વગેરે બધી અવતની વાતમાં કર્મ બંધાય છે. પરંતુ સાધુ અણુગારી હેવાથી તેને કઈ પ્રકારનું પાપ લાગતુ નથી જે સાધુ માફક સર્વવતી નથી ને શ્રાવક માફક આણુવ્રતી નથી તે અસંયતી છે તેને પાપના રસ્તા ચારે બાજુથી ખુલ્લા છે જે જેટલા અંશમાં વ્રત અંગીકાર કરે છે તેટલા અંશમાં પાપકર્મથી બચે છે તેને નવા કર્મનો સંચાર તેટલા અંશમાં થતું નથી જેટલી વધારે છુટ આગાર રાખે છે તે પિતાની ઇચ્છાના કમ સંયમ છે તે તેટલા અધિક પાપે પાર્જન કરે છે કેટલાક જૈન નામધારી કહે છે કે શ્રાવકની છુટ માટે તેનાથી ધર્મ થાય છે ગ્રહસ્થિક જીવનના નિર્વાહ માટે એ છુટેની જરૂર છે પણ તેરાપંથી એમાં પાપ કહે છે ભગવાને સાધુઓને જે છુટ આપી છે તે તેઓનુ સંયમી જીવનનું અંગ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com