________________
૪૫ તેરાપંથી સાધુ લેકીક અને લકત્તર કલ્યાણમાં બહુ અંતર સમજે છે લેકીક ઉપકાર પર ધ્યાન આપતા નથી ને લકત્તર ઉપકારને રસ્તે દેખાડે છે સંસારિક ઉપકાર જોડે સંસર્ગ રાખતા નથી તે સંબંધમાં ઉપદેશ આપતા નથી તેઓને બધે ઉપદેશ ધાર્મીક કેત્તર હોય છે
. જીદગી સુધી નીચેના વ્રત પાળે છે પાંચ મહાવ્રત
૧ પ્રાણુતિ વિરમણ વ્રત સાધુઓ સંપુર્ણ અહિંસક ત્રણ કરણ ત્રણ જેગથી હોય છે સાધુપણ પચ ખે તે વખતે પ્રતિજ્ઞા અથવા વ્રત લે તે વખતે સેગંદ કરે છે કે બાદર, ત્રશ સ્થાવર કાંઈ પણ પ્રકારના પ્રાણીની હિંસા મન, વચન અથવા કાયાથી કરુ નહી, કરાવું નહિ અને કરે તેની અનમેદના કરૂ નહી
અને તે ફક્ત પ્રતિજ્ઞા કરીને રહી જતા નથી પણ પિતાના જીવનને તે પ્રમાણે વર્તનમાં મુકે છે જેથી લીધેલા વ્રત સંપુર્ણ પળાય છે ગરમીમાં પંખાથી હવા લેતા નથી ઠંડીમાં તાપવા બેસતા નથી ભુખથી પ્રાણ નીકળી જાય તે પણ સચિત વસ્તુ ખાતા નથી પુળ તેડતા નથી ઘાસ પર ચાલતા નથી સચિત પાણીને અડકતા નથી આ પ્રકારે પિતાનું જીવન હર પ્રકારે સંયમી અને અહિંસક બનાવવા અસાધારણ ત્યાગ કરે છે સાથે જૈન સાધુ અહિંસા ને સંપુર્ણ પાળવા હર પ્રકારના ત્યા રે જરૂર પડે પિતાના પ્રાણ પિતાના વ્રત પાળવા નિયત કરે છે તે જ કારણથી સંસારમાં રહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com