________________
ખટેડ ગાત્ર પીતા શા. ઝુમરમળજી માતા શ્રી મદનાજી જન્મ મારવાડ પ્રાંત લાડનુન શહેરે શ. ૧૯૭૧ કારતક સુદ ૨ના જન્મ શ. ૧૯૮૨ પેાશ વદ પએ દીક્ષા, યુવરાજ પદ્મવી આઠમાં આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી કલુરામજીદ્વારા શ. ૧૯૯૩ના ભાદરવા સુદ ૩ એ મલી આઠમા આચાર્ય ના સ્વવાસ પછી શ’. ૧૯૯૩ વરષે ભાદરવા સુદ ૯ને દીવસે આચાપદ્મ પર ખીરાજ્યા પછી હમણા સુધી શ. ૧૯૯૫ માઘ સુદી ૧૫ સુધી ૨૫ સાધુ ને ૫૯ સતીજીએને દીક્ષા આપી ૧૫૧ સાધુને ૪૦૨ મહાસતીજી આપની આજ્ઞામાંથી ઉપરકત નવ આચામાં આ આપે આવી નાની ઉમરમાં આચાર્યના ગુરૂભાર મેળવ્યેા આપે આ નાની ઉમરમાં જે પાંડીત્ય, વિદ્વતા, વૈરાગ્ય વસધ પરિચાલન શકતી છે તે અસાધારણ છે પાતે પાટ ખીરાજ્યા પછી
ગંગાપુરમાં એક શ. ૧૯૯૩
બીકાનેરમાં એક શ, ૧૯૯૪ સરદાર શહેરમાં એક શ. ૧૯૯૫
ખીદાસરમાં એક શ. ૧૯૯૬
લાડનુનમાં એક સ. ૧૯૯૭
તેરાપંથી મુર્તિ પુજા કરે નહિ અને મેાક્ષનું સાધન માને નહિ શ્રી તી કરા જેઓએ મેક્ષ પ્રાપ્ત કર્યુ છે તેની ભાવપુજા ધ્યાન કરે છે. તેને જ મેાક્ષનુ સાધન લેાકેાત્તર મા જાણે છે જેણે સંસાર ત્યાગી સાધુ મા સ્વીકારી યથાર્થ પાળે છે તે તેરાપંથીઓને વનીય નમસ્ય છે તેવી રીતે ફકત ગુણપુજા તેરાપ'થીઓના સિધાંન્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com