________________
સંપૂર્ણ અહિંસાના પાલન કરે છે નીચે જૈન સાધ્વાચારના નિયમ લખાય છે.
૧ હિંસાથી બચવા જેન સાધુ પિતે ભેજન પકાવતા નથી પિતાને માટે પકાવેલું લેતા નથી દેવાને લાવેલું ભેજન લેતા નથી ભિક્ષામાં અચિત, પ્રાક્ષુક અને નિર્દોષ આહાર પાણીને સંયેગ મળે તે લે છે અન્યથા વગર આહાર પાણી સંતેષ કરે છે કેઈ સાધુ માટે ભેજનાદિ બનાવવા પહેલેથી કહે નહી કે કેને ત્યાં ગોચરી જવાના છે.
૨ જૈન સાધુ મધુ કરી વૃતિથી ભિક્ષા કરે છે એટલે કોઈને એક ને ભાર સ્વરૂપ નખને માટે થોડી થોડી અનેક ઘરેથો ભીક્ષા લે છે.
૩ કઈ ભીખારી અથવા બીજે માગનાર કેઈના ઘર પર ભિક્ષા માંગતા હોય તે સાધુ ભિક્ષા માંગવા ત્યાં નહી જાય કેમકે તેમ કરવાથી બીજાને અંતરાય થાય.
૪. લીલતરી, પુલ, ઘાશ રાખથી ઢાંકેલી અગ્નિ પાણી વગેરે પર થઈ સાધુ વિડાર કરે નહી
૫. જે કઈ દુષ્ટ સાધુને મારવા આવે તે સાધુ પ્રત્યાકમણ કરે નહી સમભાવ પૂર્વક તેને સમજાવે ન સમજે તે સમભાથી આકમણું સહન કરે અને વિચારે કે મારી આત્માને નાશ કરી શકશે નહી
૬. સાધુ ખાનપાન, સ્વછતા તથા મળ, વિસર્જન એવા નિયમોથી કરે જે નિમિતે કોઈ જંતુની ઉત્પતિ, અથવા વિનાશ થાય નહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com