________________
૪૩
રતનગઢ એક સં. ૧૯૭૮ બીકાનેર એક સં. ૧૯૭૬ જેપુર એક સં. ૧૯૮૦ ગંગા શેહેર બે શં. ૧૯૮૩, ૧૯૮૭ ડુંગરગઢ એક શં. ૧૯૮૪ છાપર એક શ. ૧૯૮૫ ગંગાપુર ૧૦
માજી મહારાજ શ્રી છગાજી બીદાશરમાં ૯૬ વર્ષની વયે બીકાનેર જીલ્લામાં એકાંતરા છઠ અઠમ તપ કરી કાયા શૈશવી દેવલોક પધાર્યા.
જૈન સાહિત્યમાં સંસાર પ્રસિદ્ધ ડા-હરમન જેકેબી જરમન દેશવાશી ચિકાગે અમેરીકા યુનીવર્સીટીના અધ્યાપક જે કલકત્તા વિશ્વવિદ્યાલયમાં જૈન દર્શનના અધ્યાપક ઘણું વર્ષોથી હતા તે આપના દર્શને આવી શાસ્ત્રોના રહસ્ય સમજ્યા હતા લાલા સુખવીરસીહજી મેમ્બર હીંદુસ્તાનની ધારાસભા રાજલદેશરમાં ને બીયાવરમાં બે વખત દર્શન કર્યા હતા ચીકાગો અમેરિકા યુનીવર્સીટીના અધ્યાપક ડ. ચાર્લસ ડડુ ગીલ્કીએ આપના દર્શન કરી તત્વ સમજે હતું અને અને તેરાપંથી ધર્મના સિદ્ધાંત અને સાધુના આચાર નીયમે ભારત, યુરોપ, અને અમેરિકાના પિતાના મિત્રે પાસે જણાવવા કહેતે હતે વગેરે ઘણુ વીદ્વાનોએ દર્શન કર્યા હતા.
નવમાં વર્તમાન આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી તુલશી રામજીસ્વામી પોતે વીશા ઓશવાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com