Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 48
________________ સાધ્વી આ આજ્ઞામાં હતી પાંચ વર્ષના કાળમાં નીચે મુજબ ચેમાસા કર્યા. સરદાર શહેરે એક સં. ૧૯૫૦ મુરૂમાં એક શં. ૧૯૫૧ જેપુરમાં એક સં. ૧૫ર બીદાસરમાં એક સં. ૧૫૩ સુજાનગઢમાં એક સં. ૧૫૪ સાતમા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી ડાલચંદજી સ્વામી આપ વીશાએશવાલ પીપાડાત્ર પોતાનું નામ શા. કનીરામજી માતા જડાવાળ માળવામાં ઉજજેન ગ્રામમાં . ૧૯૦૬ના અષાઢ સુદ ૪ને દીવસે જન્મ થયો નાની ઉમરમાં ૧૯૨૩ ભાદરવા વદ ૧૨ને રેજ ઈદેરમાં દીક્ષા થઈશ. ૧૫૪ મહા વદ રને દહાડે આચાર્યપદ શભાભુ આપે ૩૬ સાધુ ૧૨૫ સાધ્વીને દીક્ષા આપી આપને સ્વર્ગવાસ લાડનુનમાં શં. ૧૯૬૬ ભાદરવા માસમાં થયે સ્વર્ગવાસ સમય ૬૮ સાધુ ને ૨૩૧ સાધવીએ આજ્ઞામાં હતી નીચે મુજબ ગામમાં ચોમાસા કર્યા લાડનુનમાં ચાર ઇં. ૧૯૫૫, ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૬૬ સરદાર શહેરે બે શં. ૧૫૬, ૧૯૬૩ બીદાસરમાં બે શં. ૧લ્પ૭, ૧૯૬૪ રાજલદેશર એક સં. ૧૯૬૮ જોધપુરમાં એક સં. ૧૫૬ સુજાનગઢમાં એક સં. ૧૯૬૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88