________________
દીને જેપુરમાં દીક્ષા લીધી સં. ૧૯૦૮ મીતી માઘ સુદ ૧૫ ને દીને પાટ બીરાજ્યા પોતાને હાથે ૧૦૫ સાધુ ને ૨૨૪ સાધ્વીઓને દીક્ષા આપી સ્વર્ગવાશ જેપુરમાં શં. ૧૩૮ ભાદરવા વદ ૧૨ એ થયે સ્વર્ગવાશ સમયે ૭૧ સાધુને ૨૦૫ સાધ્વી આજ્ઞામાં હતી ત્રીશ વર્ષમાં નીચે મુજબ ચેમાસા કર્યા
જેપુરમાં ચાર શં. ૧૯૦૯ ૧૨૮. ૧૯૭. ૧૯૮. ઉદેપુરમાં એક શં. ૧૯૧૦ રતલામમાં એક સં. ૧૯૧૧ નાથદ્વારે એક સં. ૧૯૧૨ પાલીમાં બે શં. ૧૯૧૩ શં. ૧૦૨
બીધસરમાં આઠ ઇં. ૧૯૧૪. ૧૯૧૭. ૧૯૨૩. ૧૯૨૬. ૧૯૨૯ ૧૯૩૦. ૧૯૩૫. ૧૯૩૬
લાડનુનમાં છ ઇં. ૧૯૧૫, ૧૯૧૮, ૧૯૨૭, ૧૯૩૨, ૧૯૩, ૧૯૩૪
સુજાનગઢમાં ચાર શ. ૧૯૧૬, ૧૯૧૯, ૧૯૨૪, ૧૩૧
ચરૂમાં એક શં. ૧૯૨૦ જોધપુરમાં બે શ. ૧૯૨૧, ૧૨૫
પાંચમાં આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી મધરાજજી સ્વામી.
આપ ઓશવાલ બેગવાની ગેત્ર પીતા પુરણમલજી માતા વનાજી જન્મ થકી પ્રદેશ બીદાસર ગામ શં. ૧૮૬૭ ચૈત્ર સુદ ૧૧એ થયો હતે આપ દીક્ષા નાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com