Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 44
________________ ૩૭ ભીખનજી સ્વામીને હાથે દીક્ષા શં. ૧૮૧૭ના અષાઢ સુદ ૧૫એ લીધી સ્વામી શ્રી ભીખનજીસ્વામીએ પોતે યુવરાજપદ આપ્યુ સં. ૧૮૬૦ ભાદરવા સુદ ૧૩ને રેજ આચાર્યપદે બીરાજ્યા ૩૮ સાધુ ૪૪ સાધ્વીને દીક્ષા આપી સ્વર્ગવાસ સં. ૧૮૭૮ માઘ વદ ૮એ મેવાડમાં રાજનગરમાં થયે સ્વર્ગવાસ સમય ૩૫ સાધુ ૪૧ સાદવી આજ્ઞામાં હતી આપને અઢાર વર્ષમાં નીચે મુજબ ચોમાસા કીધા. પાસાગણમાં એક શં. ૧૮૬૧ પાલીમાં ત્રણ સં. ૧૮૬૨, ૬૮, ૭૨ ખેરવામાં એક સં. ૧૯૬૩ કેલવામાં બે સં. ૧૮૬૪, ૭૮ નાથદ્વારમાં ત્રણ સં. ૧૮૬૫,૭૪, ૭૫ આમેટમાં એક સં. ૧૮૬૬ બાલતરામાં એક સં. ૧૮૬૭ જેપુરમાં એક શં. ૧૮૬૯ માધુપુરમાં એક સં. ૧૮૭૦ બેરાવડમાં એક સં. ૧૮૭૧ સીરીયામાં એક સં. ૧૮૭૩ કાકરેલીમાં એક સં. ૧૮૭૫ પુરમાં એક સં. ૧૮૭૬ ત્રીજા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી રાયચંદજી સ્વામી એશવાલ બમ્બ ગેત્ર પીતા ચતુરજી માતા કુ લાજી જન્મ મેવાડ ગામ રાવલિયામાં શં. ૧૯૪૭માં થD Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88