Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 43
________________ ૩૬ પ્રચારની સફળતા પિતે જોઈ સ્વામીજીના દેહાવસાન શં. ૧૮૯ ભાદરવા સુદ ૧૩ એ સીરીયામાં થયે છેવટ સુધી જાગરતા રહી છેલ્લા દિવસોમાં જે ઉપદેશ આપે તે સ્વર્ણ અક્ષરોમાં લખવા એગ્ય છે ૪૪ વર્ષમાં નીચે મુજબ ચોમાસા કીધા. કેલવામાં છ ૧૮૧૭, ૨૧, ૨૫, ૩૮, ૪૬, ૫૮ બરેલીમાં એક ૧૮૧૮ સીરીયામાં સાત ૧૮૧૯, ૨૨, ૨૬, ૩૯,૪૨, ૫૧, ૬૦ રાજનગરમાં એક ૧૮૨૦ પાલીમાં સાત ૧૮૨૩, ૩૩, ૪૦, ૪૪, પર, પ૫, ૫૯ કંટાલીયા બે ૧૮૨૪, ૨૮ ખેરવે પાંચ સં. ૧૮૨૯, ૩૨, ૪૧, ૪૯, ૫૪ બગડીમાં ત્રણ સં. ૧૮૨૭, ૩૦, ૩૬ રણુત ભંવરગઢમાં બે શં. ૧૮૩૧, ૪૮ પીપાડમાં બે સં. ૧૮૩૪, ૧૮૪૫ આમેટમાં એક સં. ૧૮૩૫ પાદુમાં એક સં. ૧૮૩૭ નાથદ્વારામાં ત્રણ સં. ૧૮૪૩, ૫૦, ૫૯પુરમાં બે સં. ૧૮૬૭, પ૭ સોજતમાં એક સં. ૧૮૫૩ બીજા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી ભારમલજીસ્વામી આપ ઓશવાલ લેડાગેત્ર પીતા કૃષ્ણાજી મારા વીર જન્મ મેવાડ મેહી ગામ શ. ૧૮૦૩માં થયા આપની દીક્ષા નાની ઉમરમાં સ્વામી શ્રી ૧૦૦૮ શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88