Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 45
________________ ૩૮ નાની ઉમરમાં શ્રીમદ ભીક્ષુ સ્વામીના શાશન કાળમાં મીતી. ચૈત્ર સુદ ૧૫ સં. ૧૮૫૭માં દીક્ષા લીધી સં. ૧૮૭૮ ભાદરવા વદ ૯ એ આચાર્યપદ પામ્યા પતે ૭૭ સાધુ ને ૧૬૮ સાધ્વીને દીક્ષા આપી સ્વર્ગવાશ શં. ૧૦૮ માગશર વદ ૧૪ એ રાવલીયામાં થયે સ્વર્ગવાસ સમય ૬૭ સાધુ ને ૧૪૪ સાધ્વી આજ્ઞામાં હતી ત્રીશ વર્ષમાં નીચે મુજબ ચામાશા કર્યા. પાલીમાં આઠ સં. ૧૮૭૯, ૧૮૮૨, ૮૬, ૦, ૯૩, ૯૬, ૧૯૦૨, ૧૯૦૫ જેપુરમાં છ સં. ૧૮૮૦, ૨, ૭, ૧૯૦૦, ૧૯૦૩, ૧૯૦૭ પીપાડમાં એક શં. ૧૯૮૧ ઉદેપુરમાં ચાર શં. ૧૮૮૩, ૮૯, ૫, ૧૯૦૮ પટલાદમાં એક સં. ૧૯૮૪ નાથદ્વારામાં પાંચ ઇં. ૧૯૮૫, ૮૮, ૯૪, ૧૯૦૧ ૧૯૦૪ બીદાસરમાં બે શં. ૧૮૮૭, ૧૮૯ ગુન્હામાં એક સં. ૧૮૯૧ લાડનુનમાં બે સં. ૧૮૭૮ ને ૧૯૦૯ ચેથા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી જીતમલજી ધામી આપ ઓશવાલ ગેલેચ્છ પીતા આઈ દાનજી માતા કલુજી જન્મ મારવાડ રેહીત ગામ શંવત શં. ૧૮૬૦ આસો સુદ ૧૪ નાની ઉમરમાં પોતાની માતા પોતાના બે ભાઈઓ સાથે શં, ૧૮૬૫ માઘ વદી ૭ ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88