Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda
View full book text
________________
૩૫
સાથે સાથે ખીન્તનુ કલ્યાણ કરવા સામર્થ્ય છે માટે આપની બુધ્ધિને શક્તિના ઘણા લેાકેાને સમજાવવા ઉપયેગ કરે આ વૃધ્ધ સાધુએની વીનતી ભીખણુજીએ સ્વીકારી ત્યારથી ધાર્મીક સીદ્ધાંત લેાકેામાં પ્રચારવા માંડયે આ સિદ્ધાંત ઢાળેામાં લખી લખી શાસ્ત્રીય દાખલા સહીત બતાવ્યા ન્યાય અને વર્ક ટષ્ટિથી તેઓએ ચાદાન ઉપર સુદર ઢાલ ખનાવી વ્રત અવ્રત ખુબ સમજાવ્યા નવ તત્વા ઉપર એક મહત્વપુર્ણ પુસ્તક લખી શ્રાવકના ખાર વ્રત ઉપર નવા પ્રકાશ નાંખ્યા. શીયલ બ્રડમચના વિષય ઉપર મહત્વપુર્ણ રચના કરી એવી રીતે પેાતાના વિચાર લેાકેાને સમજાવ્યા સાધુના આચાર પર ઢાવેા બનાવી સીથીલાચાર હરાજ્યેા સાચુ સાધુપણુ લેાકેાને બતાવ્યું મનની તમામ ધારણા શાસ્ત્રીય મત મુજમ બધાને ખતલાવ્યા પેાતાના મતની પુષ્ટી કરી જે મત તેર સાધુ અને તેર શ્રાવકેાથી શરૂ કર્યા તે ફેલતા ફેલતા લાખાની સંખ્યામાં રજપુતાના, બંગાલ, આસામ, પંજાબ માળવા, ખાનદેશ, ગુજરાત, મુ ંબઇ, દક્ષીણ મદ્રાસ, હરીયાના સર્વ સ્થાનમાં ફેલાયે.
ભીખણુજીના ધર્મ પ્રચાર મારવાડ, મેવાડ, હુંઢાડ કચ્છ વીગેર પ્રદેશમાં હતા કચ્છમાં સ્વામીજીને વીહાર થયે નહાતા પણ શ્રાવક ટીકમડોશી મારફત પ્રચાર થયા હતા ભીખણુજીએ પેાતે ૪૮ સાધુને ૫૬ સાધ્ધિએને દીક્ષા આપી તેમાંથી ૨૦ સાધુ ૧૭ સાધ્વિ આવા સખત સાધુ ધર્મ ન પાળી શકવાથી નીકલી ગયા શ્રાવક અને શ્રાવીકાની સંખ્યા બહુ વધી ગઇ સ્વામીજીના મત
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88