________________
23
ફતેચંદજીએ પુછ્યું કે ભીખણુજીના તેર સાધુ તેર શ્રાવક છે ત્યાં ઉભેલે સેવક કવિએ દેહરે જેડી તેરાપંથી નામથી સંબોધ્યા.
શ્વામીજી પ્રત્યુત્પન્ન મતિ બહુ આશ્ચર્યકારી હતી તેમના જેવી ઉત્પાત બુદ્ધિ છેડામાં હોય છે તે સેવક કવીના મેઢેથી આકસ્મિક “તેરાપંથી” નામ સાંભળી સ્વામીજીએ તેને બહુ સુંદર અર્થ કર્યો પાંચ મહાવ્રત, પાંચ સુમતી અને ત્રણ ગુપ્તિ શ્વામી શ્રી રીખવ દેવ ભગવાનના વખતથી જે પાળે છે તેજ હેપ્રભુતેરાપંથ છે બાકી અનેરાપંથી છે.
આ ઘટના બાદ સં. ૧૮૧૭ના અષાઢ સુદ ૧૫ને દીને સ્વામી ભીખણુજીએ ભગવાનની સાક્ષીએ નવી દીક્ષા લીધી અને તેઓની સાથેના સાધુઓને જે જગ્યાએ તેઓ એમા કરે ત્યાં દીક્ષા લેવા કહી દીધું ચોમાસુ ઉતર્યા પછી બધા સાધુ ભેગા થાય તેની શ્રદ્ધા આચાર આપસમાં મળે તે સામેલ બાકી જુદા એવી રીતે તેરાપંથી મતની સ્થાપના જાહેર થઈ ને હમેશ વૃદ્ધિ થઈ.
આ મત સ્થાપના જાહેર થઈ આગળ માર્ગ સરળ નહોતે રૂઘનાથજી પુષ્કળ જેરથી લેકેને ભડકાવવા લાગ્યા રહેવાને જગ્યા મળતી નહી ઘી દુધની વાત દુર રહી પણ લુખા સુકા આ ડાર પણ પુરા મળતા નહી પીવાનું પાણી માટે કષ્ટ ઉઠાવવું પડતું પણ ધામીજી આ વિઘન બાધાઓથી ગભરા નાડ તઓએ એવા વિચાર કર્યો કે પિતાના માર્ગ નિશ્ચિત ક્યાં હતાં તેને માટે પ્રાણ જાય તેની દરકાર ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com