Book Title: Jain Shwetambar Tarapanthhi Dharmno Tunko Itihas
Author(s): Chhogmalji Chopda
Publisher: Chhogmalji Chopda

View full book text
Previous | Next

Page 38
________________ આ પરંતુ ભીખણુજીની આ નમ્ર વીનતીના રૂઘનાથજી ઉપર કઈ અસર થઈ નહી પાંચમા આરાના પ્રભાવ કહી વાત ઉડાવી દીધી સ્વામી ભીખણજી આ ઉત્તરથી સતાષ થયા નહી તેની નજરમાં આ દુઃષમ કાળમાં સમ્યકત્વ પાલન કરવાવાના ઉધમમાં એછું આવવાને બદલે અધિક ઉલટ આવવી જોઇએ ભગવાને જે પાચમા આરાને દુઃષમ કાળ ખતલાવ્યા તેનુ તાત્પર્ય એ નથી કે કેાઈ કાળમાં કોઇ સમ્યક ધર્મનુ પાલન નહી કરી શકશે પણ તેના અર્થ એ છે કે ચિરત્ર પાલનમાં નાના પ્રકારની શારીરિક ત્થા માનસિક કઠિનાઈ આવશે માટે ચારીત્ર પાલવા વધુ પુરૂષાર્થની જરૂર છે ભીખણુજીએ ભગવાનનુ ફરમાન વાંચી લીધુ જે શકિતહીન હશે અને સાધુપણું પાલવામાં અસમર્થ હશે તે વખતને આરાને દ્વેષ ખતલાવશે ને શિથીલાચાર છેડશે નહી. ગુરૂ રૂઘુનાથજીને દરેક દરેક પ્રકારની ચેષ્ટા ચેષ્ટા કરી ઠીકસર ન ચાલવાથી સ્વામીજી પેાતે તેનાથી જુદા થયા અને શુદ્ધ સયમ માર્ગ પર ચાલવા દ્રઢ નિશ્ચય કર્યા, ભીખણુજીએ બગડી શહેરમાં રૂઘનાથજીના સંગ છેડી દીધા અને તેનાથી જુદા વીહાર કીધા. ભારમલજી વીગેરે કેટલાક સંત તે સાથે થયા આવી રીતે ગુરૂ રૂઘનાથજીથી જુદા થઈ દુઃખના ડુગર ખમ્યા તે વખતે રૂધનાથજીની પ્રતિષ્ઠા સારી હતી તેના શ્રદ્ધાળુ ભક્તા ઘણા હતા ભીખણજી જુદા થતાની સાથે રૂધનાથજીએ બહુ વિરોધ કર્યા પરંતુ ભીખણુજી તે સ`થી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88