________________
એ રૂઘનાથજીના શિષ્ય ન રહેવાની અને કેઈ ન પંથ મત સ્થાપી આચાર્ય બનવા ચાહતા હતા જ્યાં સાચે માર્ગ છે ત્યાં ગુરૂ રૂપમાં કે શિષ્ય રૂપમાં રહેવું તેઓને માટે સમાન હતુ આત્મા કલ્યાણને માર્ગ મુખ્ય હતે એટલે શિષ્યરહીને પણ પ્રાપ્ત કરી શકે માટે રૂઘનાથજીની પક્ષને ભુલ ભરેલી સમજી તેઓએ તેજ વખતે રૂઘનાથજીથી પિતાને સંબંધ તોડ નહી પણ ઉલટે તેઓએ રૂઘનાથજીથી શાસ્ત્રીય આલેચન કરવા વિચાર કીધે પિતાના સંપ્રદાયને શુદ્વમાર્ગ પર લાવવા પ્રયત્ન કીધે તેઓને મળવા પહેલા પિતાના ભવિષ્ય સંબંધમાં તેઓએ કેઈ નિશ્ચય કર્યો નહિ આ વખતે ભીખણજીએ જે જે વિનય અને ધીરજને પરિચય દેખાડે છે તે તેઓના આંતરિક વૈરાગ્ય અને ધર્મભાવના ના પ્રતિબિમ્બ છે.
ચોમાસુ ખલાશ થયે ભીખણજી રઘુનાથજીની પાશ ગયા અને નમ્રતાપૂર્વક આલોચના શરૂ કરી તેઓએ કહ્યું કે હમે કલ્યાણ માટે ઘરબાર છેડ્યા છે તે ગુઠી પક્ષપાત છેડી સાચે માર્ગ ગ્રહણ કરે જોઈયે શાસ્ત્રીય વચનોના પ્રમાણ માનકર મિથ્યા પક્ષ ન રાખવો જોઈયે પુજા પ્રશંસા તો ઘણું વખત મળી છે પણ સાચે માર્ગ મળ બહુ કઠણ છે સાચા માર્ગ પ્રાપ્ત કરવામાં આ વાતને હીસાબ ગણ જોઈયે નહી તમને આમાં કાંઈ સંદેહ રહેવો જોઈએ નહી જે આપ શુદ્ધ જૈન માર્ગ ને અંગીકાર કરે તે મારે માથે આપ પહેલા પુજ્ય રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com