________________
ચલિત થયા નહી બગડીમાં ભીખણુજીને સ્થાન આપવું નહી એવી દાંડી પીટાવી ભીખણુજી સાધુઓ માટે બનાવેલા આઘાકમાં સ્થાનકને આશ્રય ન લીધે પણ બગડી બહાર જેતસીહજીની છત્રીમાં રહ્યા ત્યાં રૂઘનાથજીએ વળી જોરથી ચર્ચા કરી નાના પ્રકારના ઉપાય કર્યા સ્વામીજી તેઓના સામીલ ન થયા રૂઘનાથજી ભીખણજીને ફરી પિતાની સાથે લઈ જઈ શક્યા નહી ત્યારે રૂઘનાથજી બેલ્યા કે હું તારા પગ જમવા દઈશ નહી તું જ્યાં જશે ત્યાં તારે પીછે છોડીશ નહી અને તારે ઘેર વિરોધ કરીશ આ ધમકિયેને ભીખણુજી એ જરા પણ ગણકારી નહી ને બગડીથી વીહાર કીધે વિહાર કરતા ભીખણુજી જોધપુર પધાર્યા ત્યાં પહેચતા પહેચતા સ્વામીજીના અનુયાયી તેર સાધુ તેમાં પાંચ રૂઘનાજીના છ જેમલજીની સંપ્રદાયના અને બે બીજા તેમાં ટેકરજી, હરનાથજી, ભારમલજી, વીરભાણજી સામેલ હતા આ લગી તેર શ્રાવક ભીખણુજીના પક્ષમાં હતા જોધપુરના બજારમાં એક ખાલી દુકાનમાં શ્રાવકે સામાયિક કરતા થા પિષાદિક કરતા જોયા તે વખતે જોધપુરના દીવાન ફતેહચંદજી સીધીનું બજારમાંથી જવું થયું સાધુ માટે નિદિષ્ટ સ્થાન છેડી બઝારમાં ચૌટામાં સાધુ શ્રાવકને સામાયિક વગેરે ધર્મકૃત્ય કરતા જોઈ આશ્ચર્ય થયા તેઓના પુછવાથી શ્રાવકોએ રૂઘનાથજીથી ભીખણુજીનું જુદું પડવું બતલાવ્યું.
જૈન શાસ્ત્રોની દષ્ટિએ પિતા માટે બનાવેલા મકાનમાં સાધુએ ન રહેવું જોઈએ એ સમજાવ્યુ દીવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com