________________
ડતા એટલામાં સગવશ એ બનાવ બન્યું કે પછી ભીખણુજીના ભવીષ્ય ઉજવલ બનાવવા વાળી હતી.
મેવાડમાં રાજનગર જ્યાં વસ્તી સારી જાણકાર હતી ત્યાં રૂઘનાથજીના અયુયાયી ઘણા હતા તે અનુયાયીઓમાં ઘણા મહાજન હતા અને ઘણાને જૈન શાના મર્મનુ જ્ઞાન હતુ આ શ્રાવકને કંઈ વાતમાં શંકા પડી તેઓએ રૂઘનાથજી અને તેના સાધુઓના આચાર શાસ્ત્ર સંમત ન લાગવાથી વંદના કરવી છેડી દીધી ભીખણુજીની બુદ્ધિ બહુ તિવ્ર હતી બીજા પર તેઓની બુદ્ધિના તતક્ષણ પ્રભાવ પડતા હતા રૂઘનાથજીએ આ શ્રાવકની શંકા દૂર કરવા ભીખણજીને યોગ્ય સમજી બીજા સાધુ સાથે રાજનગર મેકલ્યા સ્વામીજીએ રાજનગરમાં ચોમાસુ કર્યું અનેક યુકિતઓથી શ્રાવકોને સમજાવી ફરી વંદના પ્રારંભ કરાવી ! શ્રાવકો વંદના કરવા લાગ્યા પણ હૃદયમાંથી શંકા નીકળી નહી અને ભીખણુજીની યુક્તિથી તેઓના વૈરાગ્યમય જીવન અને સતમાર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞાના પ્રભાવથી શ્રાવકોએ વંદના શરૂ કરી તેજ રાત્રે ભીખનજીને અસાધારણ તાવ ચડયે તાવની તીવ્ર વેદનાએ ભીખનજીને પવિત્ર કરી દીધા !
તેઓએ વિચાર્યું કે મે સત્યને ગુહુ ઠહેરાવ્યું તે ઠીક નહી જે આ વખતે મારૂં મરણ થાય તે કેવી દુર્ગતિ થાય એવી રીતે આત્મગ્લાનિ અને પશ્ચાતાપથી તેઓના હૃદયના બધા મલ ઢોવાઈ ગયા ને તેઓએ પ્રતિજ્ઞા કરી કે આ રોગથી મુક્ત થાઊ તે અવશ્વ પક્ષપાત સહીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com