________________
માફક ગુંજશે દીપાબાઈને રવનાથજીના આ જવાબથી સંતોષ થયા અને પુત્રને દીક્ષા લેવા આજ્ઞા આપી રૂઘનાથજીએ સં. ૧૯૦૮માં સ્વામી ભીખણુજીને દીક્ષા આપી.
દીક્ષા પછીપ્રાય આઠ વર્ષ ભીખણજી રૂઘનાથજી પાસે રહ્યા અને એક વખત અત્યંત અધ્ય વસાય અને એકાંત એકાંત એકાગ્રચિત્ત જૈન સુત્રના અધ્યયન અને મનનમાં લગાવ્યા શાસ્ત્રોનો ગંભીર અધ્યયનથી તેઓને માલમ પડ્યું કે તત્કાલીન સાધુ વર્ગ શાસ્ત્રીય આ દેશે સંપૂર્ણ પાલન કરતા નથી ને સાચી વાખ્યા કરતા નથી ભીખણુજીએ જોયું કે તત્કાલીન સાધુ પિતાને માટે બનાવેલા સ્થાનમાં રહે છે ઉદેશિક આહાર લાવે છે ભિક્ષાના નિયમને સમુચિત્ત પાલન કરતા નથી પુસ્તકોને સમુહ લાંબા કાળ સુધી વગર પડી લેહણ પડી રાખે છે દીક્ષા દેવા પહેલા માબાપ સ્ત્રી પતી છેકરાની આજ્ઞાની જરૂર સમજતા નથી વસ્ત્ર, પાત્ર ત્થા સાધુના બીજા ઉપકરણ આવશ્યતા અને શાસ્ત્રીય પ્રમાણથી અધિક રાખે છે તેમાં સાચા આત્મદર્શન નથી અને શુદ્ધ સાધુ ચિત્ત આચાર નથી એ સર્વ ભીખણજી એ શા જેવાથી અને મંથણથી સારી રીતે જાણી લીધું. રૂઘનાથજીને તેના ઉપર અધિક સ્નેહ હતું તે માટે ગુરૂ સન્મુખ તેઓના સિથીલાચારની વાત કહેવામાં ભીખણુજીને પહલે પહલ મુશકેલી અને સકેચ લાગે તથાપિ નાના પ્રકારની શંકાએ ઉઠાવી પ્રશ્ન કરતા ને સાચા રહસ્ય જાણવા ઉઠા દેખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com