________________
સાધુ થવાની મહતાકાંક્ષાને એટલું જોર પકડ્યું કે સ્વામી ભીખણુજી એ ગૃહસ્થાશ્રમમાં સર્વથા શીલ પાલવાવૃત લીધુ સાથે એકાંતરા ઉપવાસ કરવા શરુ કર્યા તેજ વખતે પોતાની સ્ત્રીનું દેહાવસાન થયું ભીખણજીને વૈરાગ્ય ભાવ વઢવા લાગ્યું અને પુર્ણ યૌવનાવસ્થામાં છતાં ઘરવાલી. ની એક વાત સાંભળી નહી ફરી વણવાના સેગંદ હતા.
હવે જલ્દીથી દીક્ષા લેવાનું કહ્યું ભીખણુજીના પીતાનું દેહાવસાન એની વહુ પહેલા થયુ હતુ ફકત. માતાની આજ્ઞા લેવાની હતી..
ભીખણજી જ્યારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે માતા દીપાબાઈએ સિંહનું સ્વપ્ન જોયુ હતુ તેથી માતાની ધારણું છેક પ્રતિષ્ઠિ મહાપુરૂષ થશે ! માટે પોતાના પુત્રની મેટી આશા રાખતી હતી ભીખણજીને દીક્ષા માટે આજ્ઞા લેવા પ્રસંગ આવ્યું ત્યારે એની માતાને પ્રેમ જાગ્યે સિંહ સ્વપ્નથી પુત્રની ભાવી મહાનતાના સુચક હતા તે આંખો સામે નાચવા લાગી જે માતા પિતાના પુત્ર માટે ઉચાશાપેષણ કરે છે અને તેના ભાવી એ સ્વર્યની કલ્પના કરી પુલી સમાતી નથી તે માતા સામે પુત્રના સંસાર ત્યાગના પ્રસ્તાવ આવ્યું ત્યારે તે પોતાની બધી આશાઓ નિષ્ફળ થતી જોઈ માતાના સ્નેહમય હૃદય વધારે વ્હીચલિત થયુ અને પિતાના સ્વપ્નના હાલ કહેવા લાગી ને આજ્ઞા ન આપી દીપાબાઈની વાત સાંભળી રૂઘનાથજીએ સમજાવતા કહ્યું કે નિશ્ચય તારૂ સ્વપ્ન સત્ય સિદ્ધ થશે. અને ગૃહત્યાગી મુનિ થવાથી ભીખણ સિંહની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com