________________
૨૯
થઈ સાચા માર્ગ અનુસરણ કરૂ જીનેક્ત સાચા સિદ્ધાંતે ને અંગીકાર કરી તેના અનુસાર આચરણ કરવાથી કેાઈની ખાતર નહી કરીશ આ પ્રકારના એક દીવ્ય પ્રકાશથી તેઓના હૃદય જગમગ્યા ખાદ તેઓનુ મધુ જીવન આવા આંતરીક પ્રકાશથી આલેાકિત છે.
એ સ્વામીજીની અસાધારણ મહાનતાના લક્ષણ છે તેમાં હા કે છઠ્ઠ ન હતી પેાતાની ભુલ થવાથી છુપાવતા કે પાષણ કરતા નહી એક સાચા મુમુક્ષુની માફ્ક સત્યની તપાસમાં હતા જ્યાં સત્યના દન થતા ત્યાં આગળ વઢતા એહીકમાન સન્માન કે પદ્મની ગૌરવની રક્ષાના ખ્યાલ જરા પણ નહેાતે.
સત્ય માટે સર્વ વાત ગણતીમાં નહતી. માટે જ્યારે તે વખતના સાધુ સમાજમાં શિથીલાચાર માલમ પડયે તે વખતે તેઓએ તેનુ પ્રાયશ્ચિત કી.
ઉતરી
ઉપરકત પતિજ્ઞા પછી ભીખણુજીના તાવ મયે તેઓએ શ્રાવકને કહ્યુ કે તમારૂં કહેવુ સાચુ છે સાધુ વના આચાર પરૂપણા અક્ષુષ છે તેએએ વચન આપ્યું કે આચાર્યને સમજાવી શુદ્ધ માની પ્રવૃતિ માટે ચેષ્ટા કરીશ તેથી શ્રાવક વિશેષ શ્રદ્ધાળુ થયા તેઓએ. સત્યાસત્યને નિર્ણય કરવા ફરીથી શાસ્ત્ર વાંચ્યાં ખત્રીશ સુત્રા એ બે વખત સારી રીતે વિચારપૂર્વક વાંચ્યા હવે રૂધનાથજીને પક્ષ શાસ્ત્ર સંમત ન હેાવાની શંકા ન રહી. ભીખણુજી જીનેાકત માર્ગ અંગીકાર કરવાની પ્રતિજ્ઞા કરી લીધી હતી તેથી પાઠક એમન સમજે કે તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com