________________
જાતીના ભદ્ર પ્રકતિના બંને જણા હતા સ્વામી ભીખણુજીને નાની ઉમરથી ધર્મની વિશેષ રૂચી હતી માતાપીતા ગચ્છવાસીના અનુયાયી હતા તેથી પહેલા આ સંપ્રદાયના સાધુ પાસે આવવુ જવુ થયુ પરંતુ ત્યાં તરસ છીપાઈ નહી તત્વોનુસંધાનને માટે પોતીયાબંધ સાધુઓને ત્યાં ગમનાનુગમન કરવા લાગ્યા ઘણુ દહાડા તેના અનુયાયી રહ્યા બાહ્યાડમરની અધીકતા અને સાચા ધામીક લગનને અભાવ માલમ પડે તેને છોડી જૈન શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાયની એક શાખા આચાર્ય શ્રી રૂઘનાથજીથી ભક્તિભાવ કરવા લાગ્યા જેના હૃદયમાં વૈરાગ્યની તીવ્ર ભાવના છે માટે જ્યાં સુધી તે ભાવનાને અનુકુળ સંગ નહી મળે ત્યાં સુધી સાચા માર્ગના અનુસંધાન કરતા રહે છે. હૃદયની ભાવના જેટલી અધિક તીવ્ર થાય છે અનુસંધાનને વેગ પણ તેટલે જ જોરદાર રહે છે સંસારના જેટલા મેટા મેટા દાર્શનિક,:ધર્મ પ્રચારક
સ્થા વિજ્ઞાન વેત્તા આદી થયા છે તેઓને પુર્ણ આત્મતૃપ્તિ થઈ નહી ત્યાં સુધી પોતાના લક્ષ તત્વગવેષણ કર્યા કરી છે સ્વામીશ્રી ભીખનજીને પણ તેમજ થયું સત્યની તપાશમાં હતા જ્યાં સુધી તેઓના હાથમાં ન આવ્યું ત્યાં સુધી તેના અનુસંધાનમાં લાગી રહ્યા..
જૈન ધર્મ એક વખત બહુ ઉન્નત ધર્મ હતો અને રાજ્ય ધર્મ હોવાથી તે ભારત વ્યાપી થયે હતે એક વખત જૈન ધર્મની વિજય ચારે બાજુ ફેલાઈ હતી પરંતુ રાજનૈતિક ફેરફારથી તેના અનુયાયી એછા થતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com